આજે તા.27થી ભવ્ય શુભ આરંભ, અતૂટ પરંપરા અને કાલાતીત કારીગરીની એક સુંદર ઉજવણીઆ વિશેષ અવસરને યાદગાર બનાવવા માટે એક વિશેષ ઓફર, મેકિંગ ચાર્જિસ પર ફ્લેટ 50% સુધીની છૂટસાથે જ, આજના સોનાના ભાવ બુક કરવાની વિશેષ સુવિધા : ઓફર 8 નવેમ્બર સુધી માન્યમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) :મોરબીવાસીઓ માટે તહેવારોની સિઝનમાં સોનાના આભૂષણોની ખરીદી કરવાની એક સુવર્ણ તક આવી ગઈ છે. JP જવેલર્સ દ્વારા આજથી બેંગલ્સ અને નેકલેસના ભવ્ય એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે દિવાળીના તહેવાર સુધી ચાલશે. આ ખાસ એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે મજૂરી દરમાં 50% સુધીના આકર્ષક ડિસ્કાઉન્ટની વિશેષ ઓફર પણ રાખવામાં આવી છે. લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને બ્રાઇડલ જ્વેલરીનું ખાસ કલેક્શન પણ પ્રદર્શિત કરવામાં આવશે, જેથી એક જ સ્થળેથી લગ્નની તમામ ખરીદી થઈ શકે.તહેવારોના આ શુભ અવસરે આકર્ષક ડિઝાઇન અને ઓફર્સનો લાભ લેવા માટે આ એક્ઝિબિશન શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. આ શાનદાર ઓફર્સ અને ભવ્ય એક્ઝિબિશન મોરબીના પ્રખ્યાત 'JP જવેલર્સ' દ્વારા લાવવામાં આવ્યું છે. JP જવેલર્સ વર્ષોથી ગ્રાહકોમાં તેના અતૂટ વિશ્વાસ, 100% પારદર્શિતા અને સોનાની શુદ્ધતા માટે જાણીતું છે. ગ્રાહકોને હંમેશા કંઈક નવું અને શ્રેષ્ઠ આપવાના ઉદ્દેશ્યથી શરૂ થઈ રહેલા આ એક્ઝિબિશનમાં ટ્રેડિશનલ, એન્ટિક અને લેટેસ્ટ ડિઝાઇનના બેંગલ્સ તેમજ નેકલેસનો અદભુત ખજાનો જોવા મળશે. ગ્રાહકોના સંતોષને પ્રાધાન્ય આપતા આ શોરૂમમાં દરેક આભૂષણની બનાવટમાં બારીકાઈ અને કલાત્મકતાનો અનોખો સંગમ જોવા મળે છે.આ ઉપરાંત, JP જવેલર્સ દ્વારા લગ્નસરાની ખરીદી કરતા પરિવારો માટે ખાસ 50% સુધીની મજૂરી માફીની ઓફર આપવામાં આવી રહી છે. અહીં લાંબો સેટ, ટૂંકો સેટ, બલોયા, પાટલા, બંગડી, કંદોરો અને મંગળસૂત્ર સહિતના બ્રાઇડલ કલેક્શનની એવી મનમોહક વેરાયટી ઉપલબ્ધ છે જે નવવધૂના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દેશે. દિવાળી સુધી ચાલનારા આ એક્ઝિબિશનમાં ગ્રાહકોને વ્યાજબી ભાવે અને સંપૂર્ણ પારદર્શક વહીવટ સાથે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઘરેણાં મળી રહેશે.સત્યતા અને ગ્રાહકોના અતૂટ વિશ્વાસના આગ્રહી એવા JP જવેલર્સની એક વખત મુલાકાત લઈને આ શાનદાર એક્ઝિબિશનનો લાભ લેવા મોરબીની જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.📍જે.પી.જવેલર્સકેપિટલ માર્કેટ,રવાપર રોડ, મોરબીમો. 7201946000