મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત Passero Vitrified LLPમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● એક્સપોર્ટ માર્કેટિંગ -3● સેલ્સ કોર્ડિનેટર -2● બિલિંગ -2● રિસેપ્શન ડિસ્પ્લે વર્ક- 2(અનુભવ 3થી 4 વર્ષ)Passero Vitrified LLPસર્વે નં.72/P1 P28એ નેશનલ હાઇવેટીંબડી, મોરબીવિશાલભાઈ મો.9537781081કેતનભાઈમો.9723581081