મોરબીમાં ગાયનેક અને લેપ્રોસ્કોપીક સર્જરીની આધુનિક સુવિધા: કોથળી ફુલાવી, કોથળીનો સોજો, કોથળીમાં મસા, કોથળી કે અંડાશયની ગાંઠની સચોટ સારવાર : દૂરબીન લેસરના નિષ્ણાંત સર્જન ડો.એમ.એન.હોથીની 24×7 સેવા ઘરઆંગણે ઉપલબ્ધ, બીજા ડોકટરોએ ના પાડી હોય તેવા જટિલ ઓપરેશનના સ્પેશિયાલિસ્ટhttps://youtu.be/9DHWp1W0NX8?si=85dBBXwi4ZtxV7hpમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મહિલાઓને કોથળી કે અંડાશયની ગાંઠ અને સોજા જેવી ગંભીર બીમારીઓની સારવાર માટે હવે મેટ્રો સિટી સુધી લાંબા થવાની જરૂર નથી. મોરબીમાં જ અદ્યતન 3D લેપ્રોસ્કોપી અને લેસર ટેકનોલોજીથી ગાયનેક સર્જરીની સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ બની છે. જ્યાં રાજકોટ, બેંગ્લોર, સુરત, અમદાવાદથી દર્દીઓ કોથળીના ઓપરેશન માટે આવે છે. દૂરબીનથી થતા ઓપરેશનને કારણે દર્દીઓ ગણતરીના કલાકોમાં જ હરતા-ફરતા થઈ જાય છે અને ખૂબ જ ઝડપી રિકવરી મેળવી રહ્યા છે.મોરબીના પ્રથમ 3D લેપ્રોસ્કોપીક ગાયનેક સર્જનની પરમેનેન્ટ સેવામોરબીના શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે ઉમા ગાયનેક હોસ્પિટલ એન્ડ એડવાન્સ લેપરોસ્કોપિક સેન્ટર કાર્યરત છે. જ્યાં ડો. એમ.એન. હોથી (MBBS, DGO, FMAS, DMAS) અને આસિસ્ટન્ટ ડોક્ટર ડો. હેપ્પી પટેલ દ્વારા કોથળી ફુલાવી, કોથળીનો સોજો, મસા અને અંડાશયની ગાંઠની શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે. અગાઉ મોરબીના દર્દીઓને આવા ઓપરેશન માટે રાજકોટ જવું પડતું હતું અથવા ત્યાંથી ડોક્ટર બોલાવવા પડતા હતા. પરંતુ હવે 3D લેપ્રોસ્કોપીક અને લેસર ઓપરેશનના નિષ્ણાંત ડો. એમ.એન. હોથી મોરબીમાં જ કાયમી ધોરણે પોતાની સેવાઓ આપી રહ્યા છે.https://youtu.be/dXWjuG6M8ck?si=JdZf_zD6ivTBp9zpબેંગ્લોર, અમદાવાદ અને રાજકોટથી દર્દીઓ સારવાર અર્થે મોરબી આવ્યાઆધુનિક સારવારના પરિણામે માત્ર મોરબી જ નહીં પરંતુ અન્ય રાજ્યો અને મેટ્રો સિટીમાંથી પણ દર્દીઓ અહીં આવી રહ્યા છે. સુરતમાં 2 વખત ઓપરેશન કરાવવા છતાં 5 થી 6 વર્ષથી પીડાતી દર્દીને અહીં ઓપરેશન બાદ ગણતરીના કલાકોમાં જ રાહત મળી હતી અને તેઓ 6 કલાકમાં ચાલતા થઇ ગયા હતા. આ ઉપરાંત બેંગ્લોરથી પણ એક દર્દી ખાસ ઓપરેશન માટે મોરબી આવ્યા હતા. રાજકોટના એક દર્દીને ગર્ભાશયની કોથળીમાં મોટી ગાંઠ હતી, તેઓને અહીં માત્ર 15 દિવસમાં જ ઉત્તમ રિકવરી મળી છે. અમદાવાદના એક દર્દી કે જેઓ હેવી બ્લીડિંગથી પરેશાન હતા, તેઓનું મોરબીમાં ઝીરો બ્લડ લોસ સાથે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેઓ 5 કલાકમાં જ ચાલતા થઈ ગયા હતા.સ્વચ્છતા અને સપોર્ટીવ સ્ટાફ દર્દીઓ માટે આશીર્વાદરૂપકોઈપણ ઓપરેશન પહેલા દર્દીઓમાં એક સ્વાભાવિક ડર જોવા મળતો હોય છે, પરંતુ ઉમા હોસ્પિટલનો સ્ટાફ અત્યંત સપોર્ટીવ હોવાથી દર્દીઓને માનસિક રાહત મળે છે. હોસ્પિટલમાં હાઈજીન (સ્વચ્છતા)નું ઉચ્ચ સ્તર જાળવવામાં આવે છે, જે ઇન્ફેક્શનનો ખતરો ઘટાડે છે. ડોક્ટર દ્વારા દર્દીઓને રોગ વિશે સચોટ અને સાચી માહિતી આપવામાં આવે છે, જેથી દર્દીઓને ખોટા ધક્કા ખાવા પડતા નથી. https://youtu.be/anxexmKFe0w?si=5rrRHCw4nRSk9ezqઉમા ગાયનેક હોસ્પિટલસરદાર બાગની સામે,નવુ પૂજારા ટેલિકોમ વાળી શેરી,શનાળા રોડ, મોરબીમો.9484527100#MorbiUpdate #MorbiNews #UmaGynecHospital #LaparoscopicSurgery #WomenHealth #GynecologistInMorbi #DrMNHothi