યુએસ પોલો, પેપે જીન્સ, UCB, રેર રેબિટ, મુફતી, જેક & જોન્સ સહિતની બ્રાન્ડ ઉપર અઢળક આકર્ષક ઓફર્સ મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ગ્રાહકોની ખરીદીને વધુ રોમાંચક બનાવવા માટે JadeBlue લઈને આવ્યું છે ધમાકેદાર 'JadeBlue Festive Carnival'. આ કાર્નિવલમાં કપડાંની ખરીદી પર ઓફર્સ અને બ્રાન્ડમાં આકર્ષક ટ્રોલી અને લેપટોપ બેગ ની ઓફર છે.● JADE BLUE : ₹19,999 કે તેથી વધુની ખરીદી પર ફ્લેટ ₹2,500ની છૂટ,₹16,999 કે તેથી વધુની ખરીદી પર ફ્લેટ ₹2,000ની છૂટ, ₹9,999 કે તેથી વધુની ખરીદી પર ફ્લેટ ₹1,000ની છૂટ, ● U.S. Polo Assn. (USPA): ₹21999 ની ખરીદી કરવા પર ₹8999 ની કિંમતની ટ્રોલી ₹999 માં, ₹12999 ની ખરીદી પર ₹7999 ની કિંમતની ડફલ બેગ ₹799 માં અને ₹8999 ની ખરીદી પર ₹5999 ની કિંમતનું બેકપેક ₹599 માં મળશે.● Pepe Jeans LONDON: ₹19990 ની ખરીદી પર ₹4000 નું ડિસ્કાઉન્ટ, ₹12990 ની ખરીદી પર ₹2000 નું ડિસ્કાઉન્ટ અને ₹6990 ની ખરીદી પર ₹1000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.● United Colors of Benetton: ₹17999 ની ખરીદી પર મેન્સ હાર્ડ ટ્રોલી બેગ, ₹10999 ની ખરીદી પર મેન્સ મલ્ટી-પોકેટ બેકપેક અને ₹6995 ની ખરીદી પર મેન્સ ક્રોસ બેગ બિલકુલ ફ્રી મળશે.● Rare Rabbit: ₹19990 ની ખરીદી પર ટ્રોલી, ₹9990 ની ખરીદી પર બેકપેક અને ₹5990 ની ખરીદી પર સ્લિંગ બેગ માત્ર ₹1 ચૂકવીને મેળવી શકાશે.● Mufti : એક ઓફરમાં ₹17999 ની ખરીદી પર ₹3000, ₹12999 ની ખરીદી પર ₹2000 અને ₹7999 ની ખરીદી પર ₹1000 નું સીધું ડિસ્કાઉન્ટ છે. ● Jack and Jones :₹13990 ની ખરીદી પર ₹3000, ₹9990 ની ખરીદી પર ₹2000 અને ₹5990 ની ખરીદી પર ₹1000 ની છૂટ આપવામાં આવી રહી છેJADE BLUE સ્કાય ટાવર, સંકેત ઇન્ડિયા પાસે, શનાળા રોડ, મોરબીમો.7486016771