25 ઓક્ટોબરના રોજ મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ઉદઘાટન : હવે ઘરઆંગણે જ ચામડી અને વાળની અત્યાધુનિક સારવારનો મળશે લાભમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : વર્ષ 2018 માં મોરબી ખાતે એક નાના ક્લિનિક સ્વરૂપે શરૂ થયેલ અથેના સ્કિન ક્લિનિકે પોતાની 8 વર્ષની સેવા યાત્રામાં લોકોનો અપાર વિશ્વાસ મેળવ્યો છે. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે, હવે ક્લિનિક તેની પ્રેક્ટિસ અને સેવાઓનો વિસ્તાર કરી રહ્યું છે. આ સફળતાથી પ્રેરાઈને, મોરબી-1 માં 'અથેના એસ્થેટીક ક્લિનિક' (સ્કીન, હેર, લેસર) નામથી બીજી બ્રાન્ચની શરૂઆત થવા જઈ રહી છે.આ નવી બ્રાન્ચનું ભવ્ય ઉદ્ઘાટન આવતીકાલે 25 ઓક્ટોબર 2026, રવિવારના રોજ (શરદ પૂનમ) સવારે 9 વાગ્યે રાખવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કાંતિલાલ એસ. અમૃતિયાના હસ્તે ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અથેના એસ્થેટીક ક્લિનિકની આ નવી બ્રાન્ચમાં ચામડી અને વાળની સમસ્યાઓ માટે વધુ એડવાન્સ અને આધુનિક ટ્રીટમેન્ટના વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્લિનિકનું નવું સ્થળ 3rd માળ, કેપિટલ માર્કેટ, તરુણ હેર સલૂનની ઉપર, સ્વાગત ચોકડી, મોરબી-1 ખાતે આવેલું છે.આ નવી શરૂઆતના સાક્ષી બનવા અને આશીર્વાદ પાઠવવા માટે ડૉ. યશરાજસિંહ એમ. ઝાલા (અથેના સ્કિન, હેર એન્ડ લેસર ક્લિનિક), ડૉ. શ્રીબા વાય. ઝાલા (આયુર્વેદ એમ.ડી., ક્લાસ-2 મેડિકલ ઓફિસર), ડૉ. અભયરાજસિંહ એમ. ઝાલા, ડૉ. અંજનાબા એ. ઝાલા, મેઘરાજસિંહ એમ. ઝાલા (ચેરમેન, સેનિટેશન કમિટી - MMC), ઇલાબા એમ. ઝાલા અને સમગ્ર ઝાલા પરિવાર દ્વારા મોરબીની જનતાને પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.અથેના એસ્થેટીક ક્લિનિક3rd માળ, કેપિટલ માર્કેટ,સ્વાગત ચોકડી, મોરબી-1 એપોઇન્ટમેન્ટ માટેમો.6354347472#Morbi #AthenaAestheticClinic #SkinCare #HairLaserTreatment #GrandOpening #MorbiNews