ભારતમાં પહેલીવાર ફૂટ પેડલ અને હોટ-ટુ-કુલ સુવિધા સાથેના ફ્રિજનું આગમન : 0 ડાઉન પેમેન્ટ, 20 વર્ષની વોરંટી અને વધારાના 15% ડિસ્કાઉન્ટનો લાભ : દરેક ખરીદી ઉપર શ્યોર ગિફ્ટ : ઓફર 8 નવેમ્બર સુધી જ લાગુમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના તહેવારો નિમિત્તે જો તમે તમારા ઘર માટે નવી અને અત્યાધુનિક હોમ એપ્લાયન્સિસ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો દરિયાલાલ ઇલેક્ટ્રોનિક્સ તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. ગ્રાહકો માટે ખાસ 'દિવાળી ધમાકા ઓફર' અંતર્ગત અનેક પ્રોડક્ટ્સ પર અકલ્પનીય ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જોકે, આ શાનદાર ઓફરનો લાભ 8 નવેમ્બર સુધી જ મળવાનો છે.ભારતમાં પહેલી વાર!● ફૂટ પેડલ ટેકનોલોજી● હોટ ટુ કૂલ ટેકનોલોજી● લીવર હેન્ડલ● કમ્પ્રેસર પર ૨૦ વર્ષની વોરંટી● Extra ૧૫% ડિસ્કાઉન્ટ!● જૂના ફ્રિજના એક્સચેન્જ પર ₹૧,૫૦૦ સુધીના લાભો● 0 ડાઉન પેમેન્ટ* અને સરળ હપ્તાની સુવિધા* ● ₹૪,૯૯૯ સુધીના વોરંટી બેનિફિટ્સ*● દરેક વસ્તુની ખરીદી પર Assured Gifts*● અન્ય નામાંકિત બ્રાન્ડના TV, વોશિંગ મશીન, AC, આટા ચક્કી અને રેફ્રીજરેટર સહિતની પ્રોડક્ટમાં આકર્ષક ઓફર્સદરિયાલાલ ઇલેક્ટ્રોનિક્સજુના મહાજન ચોક, મોરબી મો.9428538731#DariyalalElectronics #DussheraOffer #Liebherr #HomeAppliances #FestiveDiscount #SmartHome