મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મહેન્દ્રનગર ખાતે આવેલ 'ક્રિષ્ના મેડિકલ' દ્વારા સ્ટાફની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ મેડિકલ સ્ટોરને યોગ્ય રીતે ચલાવી શકે અને તેનું સંપૂર્ણ સંચાલન કરી શકે તેવા ઉમેદવારની અહી જરૂરિયાત છે. જેના માટે તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે.મેડિકલ સ્ટાફ - 1અનુભવ : 2થી 3 વર્ષસ્કિલ : દવાઓના પર્ચેઝ અને સ્ટોક મેઈન્ટેનની આવડતસેલેરી : રૂ.15થી 20 હજાર 📍ક્રિષ્ના મેડિકલમહેન્દ્રનગર, મોરબીમો.7817933333#KrishnaMedical #Mahendranagar #JobOpening #MedicalStoreJob #Recruitment #Employment