ખીલ, ધાધર, શીળસ, સોરયાસીસ, ફંગલ ઇન્ફેક્શન, સ્કીન એલર્જી, ખરજવું, વાળ ખરવા, ખોડો, ઉંદરી, વાળનો વિકાસ અટકવો, નાની વયે ટાલ પડવી, સ્કેલ્પ ઇન્ફેક્શન તથા હેર સ્ટ્રેટનિંગ કે કેરાટીન પછી ડેમેજ થયેલા વાળ જેવી સમસ્યાઓની થશે આયુર્વેદિક સારવાર : ઓપીડી ફી માત્ર રૂ.150, દવાઓ રાહતદરે અપાશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આરોગ્યદીપ આયુર્વેદ દ્વારા મોરબીમાં આગામી તા. 25/10/2026ને રવિવારના રોજ વાળ અને ચામડીના રોગોની સચોટ સારવાર માટે એક વિશેષ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં ખીલ, ધાધર, શીળસ, સોરયાસીસ, ફંગલ ઇન્ફેક્શન, સ્કીન એલર્જી અને ખરજવું જેવા ચામડીના રોગોની સંપૂર્ણ આયુર્વેદિક સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત વાળ ખરવા, ખોડો, ઉંદરી, વાળનો વિકાસ અટકવો, નાની વયે ટાલ પડવી, સ્કેલ્પ ઇન્ફેક્શન તથા હેર સ્ટ્રેટનિંગ કે કેરાટીન પછી ડેમેજ થયેલા વાળ જેવી સમસ્યાઓનું પણ સચોટ નિદાન થશે. કેમ્પમાં ડો. મિતાલી જોશી ચામડીના જટિલ રોગો માટે તથા ડો. આશિકા સાવલિયા વાળની વિવિધ સમસ્યાઓ માટે ઉપસ્થિત રહીને દર્દીઓનું વ્યક્તિગત નિરીક્ષણ કરશે અને યોગ્ય આયુર્વેદિક માર્ગદર્શન તથા સારવાર આપશે.લાંબા સમયથી વાળ અને ચામડીના રોગોથી પીડાતા અને વિલાયતી દવાઓથી નિરાશ થયેલા મોરબી તેમજ આસપાસના દર્દીઓ માટે આ કેમ્પ આશીર્વાદરૂપ બની રહેશે. કેમ્પમાં નિદાન ફી 300 ના બદલે માત્ર 150 રાખવામાં આવી છે, તથા દવાઓ પણ રાહત દરે આપવામાં આવશે. આ કેમ્પ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી DENTAL 32, પહેલો માળ, ડો.કગથરા હોસ્પિટલ સામે, રામચોકની બાજુમાં, સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે યોજાશે. કેમ્પ તા.25 ઓક્ટોબરસ્થળ : DENTAL 32, પહેલો માળ,ડો. કગથરા હોસ્પિટલ સામે, રામચોકની બાજુમાં, સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબીરજિસ્ટ્રેશન માટે મો.8140570004 #Morbi #ArogyadeepAyurved #SkinCare #HairCare #AyurvedaCamp #MorbiUpdate #HealthCamp #SkinDiseases