મોરબી અપડેટ: જેતપર ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 24/10/2026, શનિવાર ના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે અમુક વિસ્તારોમાં વીજકાપ રહેશે. જેમાં 66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી એવીટીસ ind ફીડર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર માં આવતા તમામ વાણિજ્ય અને ઔદ્યોગીક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.