મોરબી અપડેટ : મોરબી નિવાસી ભગવાનજીભાઈ દેવરાજભાઈ ગોધવિયા (ઉંમર વર્ષ 91) તેઓ દિપકભાઈ ગોધવિયાના પિતા અને ક્ષિતિજ ગોધવિયાના દાદાનું તારીખ 22-10-20026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 24-10-2026 ને શનિવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન ચિત્રકૂટ શેરી નંબર 3, જીઆઇડીસી પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.