મોરબી અપડેટ: મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 23-10-2026 ના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે:જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)• કપાસ: રૂ. 1990/-• ઘઉં: રૂ. 660/-• તલ: રૂ. 2800/-• મગફળી: રૂ. 1726/-• જીરુ: રૂ. 5247/-• અડદ: રૂ. 1860/-• કાળા તલ: રૂ. 3180/-• સોયાબીન: રૂ. 1431/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)• લીલા મરચાં: રૂ. 800/-• રીંગણા: રૂ. 300/-• કારેલા: રૂ. 400/-• ગુવાર: રૂ. 800/-• ભીંડો: રૂ. 700/-• ટમેટા: રૂ. 400/-• કોબીજ: રૂ. 140/-• કાકડી: રૂ. 500/-• લીંબુ: રૂ. 2000/-• દુધી: રૂ. 200/-• સુકી ડુંગળી: રૂ. 980/-આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની આવક થવા પામી છે. જેમાં આજે 1885 ક્વિન્ટલ કપાસ, 305 ક્વિન્ટલ મગફળી, 119 ક્વિન્ટલ ઘઉં, 111 ક્વિન્ટલ જીરું, 82 ક્વિન્ટલ સોયાબીન, 3 ક્વિન્ટલ અડદ, 1 ક્વિન્ટલ તલ અને 1 ક્વિન્ટલ કાળા તલની આવક નોંધાઈ છે. જ્યારે શાકભાજી વિભાગમાં સૌથી વધુ 216 ક્વિન્ટલ સુકી ડુંગળી અને 220 ક્વિન્ટલ ટમેટા સહિત કોબીજ (52 ક્વિન્ટલ), લીલા મરચાં (40 ક્વિન્ટલ), લીંબુ (38 ક્વિન્ટલ), રીંગણા (38 ક્વિન્ટલ), દુધી (33 ક્વિન્ટલ), ભીંડો (30 ક્વિન્ટલ), કારેલા (21 ક્વિન્ટલ), કાકડી (29 ક્વિન્ટલ) અને ગુવાર (27 ક્વિન્ટલ) ની આવક થઈ છે.#Morbi #MorbiMarketingYard #MorbiAPMC #BajarBhav #GujaratFarmers #Agriculture #MarketYard #MorbiUpdate #NewsUpdate #FarmersUpdate