મોઢું, જીભ અથવા તાળવામાં છાલા પડવા, મોઢામાં સફેદ અથવા લાલ ડાઘ, મોઢું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ અથવા ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ તેમજ ગળામાં સોજો અથવા ગાંઠ થવી વગેરે રોગોના નિષ્ણાંત ડો. દીપેન પટેલની સેવા મોરબીમાં મળી શકશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત તબીબ ડો. દીપેન પટેલ આગામી તા. 24ને શનિવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા સાંજે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેન્સર સંબંધિત બીમારી માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત મળવાની છે. આ વિશેષ ઓપીડી દર મહિનાના ચોથા શનિવારે મોરબી ખાતે યોજવામાં આવે છે.અમદાવાદમાં સિંધુ ભવન ખાતે પ્રખ્યાત સ્ટર્લિંગ હોસ્પિટલ કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત ડો. દીપેન પટેલ આગામી તા. 24 ઓક્ટોબર 2026 ને શનિવારના રોજ મોરબી ખાતે શનાળા રોડ ઉપર ઉમિયા હોલ સામે, ક્રિષ્ના હોસ્પિટલની પાછળ બીજા માળે આવેલ એપલ હોસ્પિટલમાં કાર્યરત ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.ડો. દીપેન પટેલ (M.S., M.Ch. Surgical Oncology) સિનિયર કન્સલ્ટન્ટ અને લીડ, હેડ એન્ડ નેક કેન્સર રોબોટિક સર્જન છે. તેઓ છેલ્લા 11 થી વધુ વર્ષોથી 5000 થી વધુ કેન્સર સર્જરીની સાથે 20000 થી પણ વધુ કેન્સર દર્દીઓના ઈલાજનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ મોઢા તથા ગળાના કેન્સર, જીભનું કેન્સર, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડની ગાંઠ, લાળ ગ્રંથી કેન્સર, ગળા અને સ્વરપેટીનું કેન્સર તેમજ પાછું આવેલું કેન્સર વગેરે બીમારીના નિષ્ણાંત છે.જો કોઈ દર્દીને મોઢું, જીભ અથવા તાળવામાં છાલા પડવા, મોઢામાં સફેદ અથવા લાલ ડાઘ જોવા મળવા, મોઢું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ કે ભારેપણું આવવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી તેમજ ગળામાં સોજો અથવા ગાંઠ થવી જેવા લક્ષણો જણાતા હોય, તો તેઓ નિદાન માટે આ ઓપીડીમાં બતાવી શકે છે. કેન્સરને સંબંધીત બીમારી માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત સ્ટર્લિંગ હોસ્પિટલ્સના નિષ્ણાંત તબીબ મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. તો આ ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે.ઓપીડી : તા. 24 ઓક્ટોબરસમય : સાંજે 4 થી 7સ્થળ : સ્પર્શ ક્લિનિક, રજિસ્ટ્રેશન માટેમો.7016342022મો.8141487587મો.9377422135વધુ જાણકારી માટે મો.9898987878