ગોલ્ડ અને રોઝ ગોલ્ડના મેકિંગ ચાર્જમાં આકર્ષક છૂટ : સિલ્વર પર સ્પે.ડિસ્કાઉન્ટ : રૂ.1 લાખથી વધુની ખરીદી પર સિલ્વરની શ્યોર ગિફ્ટ : લકી ડ્રોમાં ગોલ્ડ કોઈન જીતવાની સુવર્ણ તક મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સોની બજારમાં આવેલ અને ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બની ચૂકેલા 1965થી કાર્યરત એવા 'રાધનપરા જ્વેલર્સ'ના નવા શો-રૂમને સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ થયા છે. પોતાની શુદ્ધતા, અદ્યતન ડિઝાઇન્સ અને ગ્રાહકો પ્રત્યેના પારદર્શક અભિગમથી ખૂબ જ ટૂંકા સમયમાં રાધનપરા જ્વેલર્સે લોકોના દિલમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. આ ભવ્ય દ્વિતીય વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે અને ગ્રાહકોના અતૂટ પ્રેમનો આભાર માનવા માટે રાધનપરા જ્વેલર્સ દ્વારા શરદ પૂનમથી ભવ્ય એનીવર્સરી ઓફરની શરૂઆત કરવામાં આવી છે.તા.26, 27, અને 28 ઓક્ટોબર (સોમવાર, મંગળવાર અને બુધવાર) ના રોજ શરૂ થતી આ વિશેષ ઓફર અંતર્ગત ગ્રાહકોને ઘરેણાંની મજૂરી (લેબર ચાર્જ) પર માતબર છૂટ આપવામાં આવી રહી છે. ગ્રાહકોના લાભાર્થે રજૂ કરવામાં આવેલી શાનદાર ઓફર્સ નીચે મુજબ છે:● લેબર ચાર્જમાં મહાબચત22 કેરેટ ગોલ્ડના લેબર ચાર્જમાં 500 રૂપિયાની માતબર છૂટ સાથે હવે માત્ર 1099 રૂપિયામાં ઘરેણાં બની શકશે. જ્યારે 18 કેરેટ રોઝ ગોલ્ડના લેબર ચાર્જમાં 600 રૂપિયાની છૂટ સાથે માત્ર 1499 રૂપિયામાં આકર્ષક દાગીના તૈયાર કરાવી શકાશે.● સિલ્વર પર વિશેષ ડિસ્કાઉન્ટ925 સ્ટર્લિંગ સિલ્વરની ખરીદી પર MRP પર સીધું 20% નું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.● શ્યોર ગિફ્ટ1,00,000 રૂપિયાથી વધુની ખરીદી કરનાર દરેક ગ્રાહકને ચાંદીની આકર્ષક શ્યોર ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવશે.● ગોલ્ડ કોઈન જીતવાની તક (લકી ડ્રો)તારીખ 26/10/2026 થી 9/11/2026 (દિવાળી) સુધી ખરીદી કરનાર દરેક ગ્રાહકને લકી કૂપન આપવામાં આવશે. આ કૂપનનો લકી ડ્રો થશે જેમાં 3 ભાગ્યશાળી વિજેતાઓને 'ગોલ્ડ કોઈન' (સોનાનો સિક્કો) ભેટમાં આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, ગ્રાહકો ધનતેરસનું પ્રી-બુકિંગ કરાવીને પણ આ તમામ ઓફર્સનો પૂરેપૂરો લાભ લઈ શકે છે.તહેવારોની આ સિઝનમાં શુદ્ધ સોના-ચાંદીના દાગીનાની ખરીદી સાથે અઢળક ફાયદાઓ મેળવવાનો આ સુવર્ણ અવસર ચૂકવા જેવો નથી. રાધનપરા જ્વેલર્સની આ અનોખી પહેલ અને ઉત્કૃષ્ટ સર્વિસ તેમને મોરબીના અન્ય જ્વેલર્સથી અલગ તારવે છે.📍રાધનપરા જ્વેલર્સ, સોની બજાર, દરબારગઢ રોડ, જૈન ઉપાશ્રય સામે, મોરબીસમય : સવારે 10થી રાત્રે 9મો.9429243096મો.9879718990www.instagram.com/radhanpara_jewellers934?exln=MTJzNGh4ZXRiMHV0cQ==#RadhanparaJewellers #Morbi #JewelleryOffers #GoldJewellery #AnniversaryOffer #DiwaliOffers #MorbiUpdate