મોરબીના માધાપર, શેરી નંબર-8માં ચોરાફરી અને શક્કરપાળાનું હોલસેલ તથા રીટેલ વેચાણમોરબી અપડેટ : (પ્રમોશનલ આર્ટિકલ) મોરબીના માધાપર વિસ્તારમાં આવેલી જાગૃતિ ચોરાફરી કરકરી અને સ્વાદિષ્ટ ચોરાફરી તથા શક્કરપાળાના હોલસેલ અને રીટેલ વેપાર માટે જાણીતી બની રહી છે. ખાસ મસાલા સાથેના લાજવાબ સ્વાદને કારણે અહીંની ચોરાફરી ગ્રાહકોની પહેલી પસંદ બની છે.જાગૃતિ ચોરાફરી ખાતે ચોરાફરી તથા શક્કરપાળાનું વેચાણ હોલસેલ તેમજ રીટેલ બંને રીતે થાય છે. પરિવાર સાથે નાસ્તામાં, તહેવારોમાં કે મહેમાનગતિમાં માણવા માટે આ કરકરી વાનગીઓ ઉત્તમ વિકલ્પ છે. જાગૃતિ ચોરાફરીનું સૂત્ર 'સ્વાદ જે યાદ રહી જાય...' અહીંના સ્વાદને યોગ્ય રીતે રજૂ કરે છે. વેપારીઓ તેમજ સામાન્ય ગ્રાહકો બંને માટે ખરીદીની સુવિધા ઉપલબ્ધ છે.સંપર્ક:જાગૃતિ ચોરાફરીમાધાપર, શેરી નંબર-8, મોરબી.મોબાઈલ નંબર: 99253-60055#JagrutiChorafari #Chorafari #Shakkarpala #Morbi #Madhapar #MorbiUpdate #Wholesale #Retail #Crunchy #Tasty