મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : વેલ્ડિંગ અને મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રણી કંપની 'કાર્વર રોબોવેલ્ડ લિમિટેડ' (Carver Roboweld Limited) દ્વારા 14 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મોકલવા જણાવાયું છે.● CNC / VMC ઓપરેટર (6 જગ્યા)ઉમેદવાર ITI અથવા ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ અને સંબંધિત ક્ષેત્રનો અનુભવ હોવો જરૂરી છે. તેમણે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સમજીને મેટલ કમ્પોનન્ટ્સ અને ડાઈઝનું ચોકસાઈપૂર્વક મશીનિંગ કરવાનું રહેશે, તેમજ મશીન સેટિંગ, ટૂલ સિલેક્શન અને રૂટિન મેન્ટેનન્સની જવાબદારી સંભાળવાની રહેશે.● QC ઇન્સ્પેક્ટર (2 જગ્યા)ITI અથવા ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે સંબંધિત અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે વર્નિયર, માઈક્રોમીટર, હાઈટ ગેજ અને બોર ગેજ જેવા સાધનોનો ઉપયોગ કરીને મશીન કમ્પોનન્ટ્સની ગુણવત્તા અને ડાયમેન્શનની ચકાસણી કરવાની રહેશે તેમજ ઇન્સ્પેક્શન રેકોર્ડ્સ જાળવવાના રહેશે.● ITI ઇલેક્ટ્રિશિયન (2 જગ્યા)ઇલેક્ટ્રિકલ ટ્રેડમાં ITI કરેલા અને અનુભવી ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. તેમની મુખ્ય જવાબદારી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ અને મશીનોનું ઇન્સ્ટોલેશન, મેન્ટેનન્સ, ટ્રબલશૂટિંગ અને કંટ્રોલ પેનલ તથા વાયરિંગનું ચેકિંગ કરવાની રહેશે.● CNC / VMC પ્રોગ્રામર (2 જગ્યા)ITI અથવા ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે CNC પ્રોગ્રામિંગનો અનુભવ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેમણે ડ્રોઈંગ પરથી મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ્સ (Fanuc/Siemens વગેરે) તૈયાર કરવા અને મોડિફાય કરવાના રહેશે, તેમજ ટૂલ પાથ અને મશીનિંગ પેરામીટર્સ સેટ કરવાના રહેશે.● CNC / VMC સેટર (2 જગ્યા)ITI અથવા ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે સંબંધિત અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય મળશે. તેમણે પ્રોગ્રામ અને ડ્રોઈંગ મુજબ મશીન અને ટૂલ્સ સેટ કરવા, ટૂલ ઓફસેટ્સ સેટ કરવા અને ફર્સ્ટ પીસ ઇન્સ્પેક્શન કરવાની કામગીરી કરવાની રહેશે.કંપનીમાં મળતી સુવિધાઓપસંદગી પામનાર ઉમેદવારોને કંપની તરફથી આકર્ષક પગાર (Competitive Salary), કારકિર્દીમાં આગળ વધવાની તકો (Growth Opportunities), સુરક્ષિત અને સ્વચ્છ કાર્ય વાતાવરણ (Safe & Clean Work Environment) તેમજ સહયોગી ટીમ (Supportive Team) મળશે.ફેક્ટરીનું સરનામું: પ્લોટ નં. P-98, GIDC પાસે, ગ્રીન પ્લાય પાછળ, NH8B, બામણબોર, જિ. સુરેન્દ્રનગર (રાજકોટ નજીક),વિશાલ નકિયામો.9727725583મો.9727725563