મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ભડિયાદ નજીક ફેકટરી તથા ગોડાઉન માટેનો 8000 ફૂટનો શેડ ભાડે આપવાનો છે. અનેક સુવિધાથી સજ્જ આ શેડ ભાડે મેળવવા ઇચ્છુક પાર્ટીઓને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે.ઉપલબ્ધ સુવિધાઓ ● નવું બાંધકામ ● લેબર રૂમની સુવિધા ● થ્રી ફેઝ લાઈટ કનેક્શન ● પાણીની સુવિધા ● સાઈડની દીવાલ 19 ફુટ, ટોચની દિવાલ 26 ફૂટ📍એડ્રેસ: એરાઈસ પેકેજીંગ, ભડીયાદ, મોરબી-2 મો.8866655583મો.8866655574 સ્થળ સુધી પહોંચવા માટે: 1. પ્લેટીના વિટ્રિફાઇડ રેલવે ફાટકથી 1 કિલોમીટર, જીઓ સ્લેબ (ડેલ્ટા) કંપની સામે, ગોલ્ડન યેલો પેપરમિલ પાછળ. 2. જોધપરથી ભડીયાદ મેઇન રોડ, પ્લેથોરા પોલીપેકની બાજુમાં.