રાજપર રોડ પર 90 હજાર ચોરસ ફૂટનો વિશાળ લોન એરિયા, 2000 મહેમાનોની ક્ષમતા અને 600થી વધુ કાર માટેનું પાર્કિંગ મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં લગ્નપ્રસંગ સહિત વિવિધ સામાજિક, ધાર્મિક અને પારિવારિક કાર્યક્રમો માટે હવે એક સુંદર અને સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ બન્યું છે. રાજપર રોડ પર આવેલું ‘આનંદ પાર્ટી પ્લોટ’ આધુનિક સુવિધાઓ, વિશાળ જગ્યાઓ અને હરિયાળા વાતાવરણ સાથે મોરબીવાસીઓના દરેક ખાસ પ્રસંગને યાદગાર બનાવવા નવારંગરૂપમાં સજ્જ બન્યું છે. દરેક પ્રસંગો માટે બેસ્ટ લોકેશન લગ્ન, સગાઈ, બર્થડે, એનિવર્સરી, ગેટ-ટુ-ગેધર જેવા પ્રસંગો હોય કે પછી ધાર્મિક કથા, સામાજિક કાર્યક્રમ કે ગરબા મહોત્સવ, દરેક પ્રકારના આયોજન માટે ‘આનંદ પાર્ટી પ્લોટ’માં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.90 હજાર ચોરસ ફૂટનો વિશાળ લોન એરિયા‘આનંદ પાર્ટી પ્લોટ’ની ખાસિયત તેનો વિશાળ અને હરિયાળો લોન એરિયા છે. અંદાજે 90 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ વિશાળ પરિસરમાં આશરે 2000 મહેમાનોને સમાવી શકાય તેવી વ્યવસ્થા છે. વિશાળ ખુલ્લી જગ્યા હોવાથી પ્રસંગને ભવ્ય સ્વરૂપ આપી શકાય છે.600થી વધુ કાર માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થામોટા પ્રસંગોમાં પાર્કિંગની સુવિધા પણ મહત્વની હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ‘આનંદ પાર્ટી પ્લોટ’ ખાતે અંદાજે 600થી વધુ કાર માટે વિશાળ પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે, જેથી મહેમાનોને વાહન પાર્કિંગમાં સરળતા રહે.લગ્નથી લઈને ગરબા મહોત્સવ સુધી દરેક આયોજન માટે યોગ્યલગ્નપ્રસંગ, સગાઈ સમારોહ, બર્થડે પાર્ટી, એનિવર્સરી, ગેટ-ટુ-ગેધર, સામાજિક કાર્યક્રમો, ધાર્મિક કથા કે ગરબા મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો માટે ‘આનંદ પાર્ટી પ્લોટ’ યોગ્ય સ્થળ બની શકે છે.આધુનિક સુવિધાઓ સાથે ‘એ ટુ ઝેડ’ આયોજનપ્રસંગ દરમિયાન આયોજકોને ઓછામાં ઓછી દોડધામ કરવી પડે અને પરિવારજનો તથા મહેમાનો સાથે પ્રસંગનો આનંદ માણી શકાય તે હેતુથી ‘આનંદ પાર્ટી પ્લોટ’માં જરૂરી સુવિધાઓ સાથે આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ લોન, હરિયાળું વાતાવરણ, મોટી ક્ષમતા અને પાર્કિંગ જેવી સુવિધાઓ સાથે મોરબીમાં ભવ્ય પ્રસંગો માટે આ સ્થળ એક સુંદર વિકલ્પ છે.તમારા જીવનના ખાસ પ્રસંગને વધુ સુંદર અને યાદગાર બનાવવા માટે આજે જ ‘આનંદ પાર્ટી પ્લોટ’નો સંપર્ક કરો.📍આનંદ પાર્ટી પ્લોટરાજપર રોડ, મોરબીમો.7567546000મો.7567530000