હોમ એપ્લાયન્સીસ પર 50%* સુધીનું ડિસ્કાઉન્ટ અને ફાઇનાન્સ પર 31,000* સુધીનું જંગી કેશબેક : ટીવી, ફ્રીઝ, રેફ્રીજરેટર, વોશિંગ મશીનની વિશાળ રેન્જમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : દશેરાના પાવન પર્વ નિમિત્તે મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ પ્રખ્યાત 'પટેલ ઇલેક્ટ્રોનિક' દ્વારા ગ્રાહકો માટે ખાસ 'દશેરા સ્પેશિયલ ઓફર' રજૂ કરવામાં આવી છે. આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને હોમ એપ્લાયન્સીસની ખરીદી પર 50%* સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તહેવારોમાં ટૂંકી અને આકર્ષક ઓફર્સ સાથે પટેલ ઇલેક્ટ્રોનિક ગ્રાહકો માટે બેસ્ટ ડીલ લઈને આવ્યું છે.● વોશિંગ મશીન પર મોટી બચત: 26,990 ની કિંમતનું 7.5 kg ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન હવે મેળવો માત્ર 16,500* માં! આ સાથે 1,300 ની કિંમતના લોન્ડ્રી ડ્રોપ્સ બિલકુલ ફ્રી આપવામાં આવશે.● સેમી ઓટોમેટિક વોશિંગ મશીન: 7 kg સેમી ઓટોમેટિક વોશિંગ મશીન માત્ર 8,999* માં ઉપલબ્ધ છે.● LED ટીવી : 32 ઇંચનું LED ટીવી (1 વર્ષની વોરંટી સાથે) માત્ર 7,990* માં. તેમજ 43 ઇંચનું ટીવી માત્ર 13,990* થી શરૂ, જેની સાથે ગ્રાહકોને એક શ્યોર ગિફ્ટ (ચોક્કસ ભેટ) પણ ફ્રી મળશે!● ફ્રિજ પર શાનદાર ઓફર: સિંગલ ડોર ફ્રિજની શરૂઆત માત્ર 11,999* થી. જ્યારે ડબલ ડોર ફ્રિજ માત્ર 20,990*માં મેળવી શકાશે.● જંગી કેશબેક: HDB ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 31,000* સુધીનું આકર્ષક કેશબેક મેળવવાની સુવર્ણ તક.તહેવારોની આ સીઝનમાં નવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા અને મહાબચત કરવા માટે આજે જ મુલાકાત લ્યો.સ્થળ: પટેલ ઇલેક્ટ્રોનિક, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી.મો.9687600020#Morbi #PatelElectronic #DussehraOffer #MorbiNews #ElectronicsSale #DiscountOffer #SmartTV #WashingMachine