સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી 11 કેવી લાતી પ્લોટ, મુનનગર, હોસ્પિટલ અને રાજનગર ફીડરમાં પાવર સપ્લાય બંધ રહેશેમોરબી અપડેટ: મોરબી શહેર પેટા-3 વિભાગ હેઠળ આવતી 11 KV ફીડરની લાઈન અને 66 KV જેટકો સબ સ્ટેશન (SS) માં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આગામી તા. 21/10/2026 ને બુધવારના રોજ સવારે 7:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આ વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે • 11 KV મુનનગર ફીડર: ડિવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમિ સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંદ્રેશનગર, ન્યુ ચંદ્રેશનગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2, 3 અને 4 નો એરિયા વગેરે. • 11 KV લાતી પ્લોટ ફીડર: હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસિડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઇલ મિલની બાજુનો વિસ્તાર, નીરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યાપુરી મેઈન રોડ વગેરે. • 11 KV હોસ્પિટલ ફીડર: વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતિ, રામ, નીરવ પાર્ક વગેરે. તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિંહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્તિ સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપિંગ, સાવસર પ્લોટ આસપાસની તમામ હોસ્પિટલ વગેરે. • 11 KV રાજનગર ફીડર: રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધિ સોસાયટી, ધર્મભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પમ્પિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ 3, 4, 5, 6 નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલિફોન એક્સચેન્જ વાળો વિસ્તાર વગેરે.#Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #PGVCL #Maintenance #MorbiCity