મોરબી અપડેટ : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 19-10-2026 ને સોમવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસઃ રૂ. 2003/-ઘઉઃ રૂ. 616/-મગફળીઃ રૂ. 1634/-જીરું: રૂ. 5230/-સોયાબીનઃ રૂ. 1385/-બાજરોઃ રૂ. 570/-જુવારઃ રૂ. 1100/-ચણાઃ રૂ. 1420/-અડદઃ રૂ. 2070/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 600/-કારેલા: રૂ. 560/-ગુવાર: રૂ. 1100/-ભીંડો: રૂ. 900/-ટમેટા: રૂ. 400/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 600/-લીંબુ: રૂ. 2400/-દુધી: રૂ. 240/-સુકી ડુંગળી: રૂ. 940/-આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની આવક થવા પામી છે. જેમાં આજે 1755 ક્વિન્ટલ કપાસ, 190 ક્વિન્ટલ ઘઉં, 96 ક્વિન્ટલ જીરું, 105 ક્વિન્ટલ મગફળીની આવક, 21 ક્વિન્ટલ જુવારની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi