દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફૂકેટ, ક્રાબી અને બેંગકોકના ખાસ પેકેજ, જેમાં ફ્લાઇટથી લઈને હોટેલ અને સાઈટસીન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આગામી દિવાળીની રજાઓ વિદેશમાં પરિવાર અને મિત્રો સાથે ગાળવા માંગતા મોરબીવાસીઓ માટે 'હિમાલય હોલીડે' થાઈલેન્ડ અને બાલીના પેકેજ લઈને આવ્યું છે. જેમાં ફ્લાઇટથી લઈને હોટેલ અને સાઈટસીન સહિતની તમામ સુવિધાઓ આવરી લેવામાં આવી છે.--------------------------------------------------------દિવાળી સ્પેશિયલ થાઈલેન્ડ ફેમિલી ટુર (8 નાઈટ - 9 દિવસ)● તારીખ: 05 નવેમ્બર થી 14 નવેમ્બર 2026● પેકેજ કિંમત: 1,35,000/- પ્રતિ એડલ્ટ (ડબલ શેરિંગ)ફ્લાઇટની વિગતો (એર ઇન્ડિયા):● 05 NOV 2026: અમદાવાદ (20:30) થી દિલ્હી (22:20) - AI 810● 06 NOV 2026: દિલ્હી (02:00) થી ફૂકેટ (08:05) - AI 2378● 14 NOV 2026: બેંગકોક (15:10) થી દિલ્હી (18:30) - AI 2356● 14 NOV 2026: દિલ્હી (20:30) થી અમદાવાદ (22:20) - AI 2545હોટેલ રોકાણ વિગતો:● ફૂકેટ (4 નાઈટ): Ramada by Wyndham Phuket Deevana અથવા સમાન હોટેલ (ચેક-ઇન 06-11-2026, ચેક-આઉટ 10-11-2026).● ક્રાબી (2 નાઈટ): Deevana Plaza Krabi Aonang અથવા સમાન હોટેલ (ચેક-ઇન 10-11-2026, ચેક-આઉટ 12-11-2026).● બેંગકોક (2 નાઈટ): BAIYOKE SKY HOTELર (Sky Zone) અથવા સમાન હોટેલ (ચેક-ઇન 12-11-2026, ચેક-આઉટ 14-11-2026).મુખ્ય સાઈટસીન આકર્ષણો:● જેમ્સ બોન્ડ આઇલેન્ડ (લંચ અને બોટ ફી સાથે)● ફૂકેટ સિટી ટુર અને ટાઈગર કિંગડમ● સ્પીડબોટ દ્વારા ફી ફી આઇલેન્ડ ટુર (લંચ સાથે)● રાફ્ટિંગ પેકેજ B2 (મંકી કેવ, 5 kms વ્હાઇટ વોટર રાફ્ટિંગ, લંચ, 30 મિનિટ ATV રાઇડ, 30 મિનિટ એલિફન્ટ ટ્રેકિંગ, ઝિપલાઈન ફ્લાઈંગ ફોક્સ)● લોંગટેલ બોટ દ્વારા 04 આઇલેન્ડ ટુર (ડિનર સાથે)● બેંગકોક સિટી ટુર + ટેમ્પલ ટુર અને સ્કાય વોક● પ્રિન્સેસ ડિનર ક્રુઝ● સફારી વર્લ્ડ અને મરીન પાર્ક (લંચ સાથે)● ફૂકેટ એરપોર્ટથી હોટેલ અને અન્ય ઇન્ટરસિટી ટ્રાન્સફર લક્ઝરી વાન (10 pax) દ્વારા પ્રાઇવેટ --------------------------------------------------------આ શાનદાર ટુર પેકેજનું બુકિંગ અત્યારે જ કરાવીને તમારા તહેવારોને યાદગાર બનાવો.હિમાલય હોલીડેશોપ નં. 77, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબી.મો.9725331098મો.9726431098મો.9723231098#Morbi #MorbiUpdate #HimalayaHoliday #ThailandTour #PhuketKrabi #BangkokTour