કેમ્પમાં ફ્રી કન્સલ્ટેશન, સોનોગ્રાફી અને સિમેન એનાલિસિસની સુવિધા; IVF સાયકલ બુક કરાવનારને 20% ડિસ્કાઉન્ટનો લાભ મળશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : પોતાના બાળકને ખોળામાં લઈને તેનું જતન કરવાનું અને માતા-પિતા બનવાનું દરેક દંપતીનું સપનું હોય છે, પણ ક્યારેક તેમાં અડચણો ઉભી થાય છે. હવે આવી બાબતથી ગભરાવવાની જરૂર નથી, કારણ કે મોરબીમાં ઉપલબ્ધ જતન IVF એન્ડ લેપ્રોસ્કોપી સેન્ટર (સેન્ટર ઓફ એક્સેલન્સ) નિઃસંતાન દંપતીઓના સપનાઓને નવી ઉડાન આપવા માટે કાર્યરત છે. મોરબીના આંગણે ખાસ નિઃસંતાન દંપતીઓ માટે એક 'નિઃશુલ્ક નિદાન મેગા કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે.આગામી 21 ઓક્ટોબર, 2026 ને બુધવારના રોજ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી આ મેગા કેમ્પ યોજાશે. આ કેમ્પમાં દર્દીઓને ફ્રી OPD કન્સલ્ટેશન, ફ્રી સોનોગ્રાફી (અલ્ટ્રાસાઉન્ડ) અને ફ્રી સિમેન એનાલિસિસ કરી આપવામાં આવશે. એટલું જ નહીં, જે દંપતીઓ આ કેમ્પ દરમિયાન IVF સાયકલ બુક કરાવશે તેઓને 20% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.જતન IVF સેન્ટર ખાતે નિષ્ણાત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ Dr. Bhoomi Jakasniya પોતાની સેવાઓ આપે છે. આ ઉપરાંત રાજકોટના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ Dr. Pravin Kanani, Dr. Ramesh Kachhatiya અને Dr. Darshan Sureja ની સેવા પણ અહીં ઉપલબ્ધ રહેશે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ સેન્ટરમાં 3D/4D સોનોગ્રાફી મશીન, આધુનિક લેબ અને દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સેન્ટર 70% જેટલો સફળતાનો દર ધરાવે છે અને અનેક દંપતીઓનું સપનું સાકાર કરી ચૂક્યું છે. અહીં સ્ત્રીરોગની તમામ સારવાર તેમજ દૂરબીનથી થતા તમામ ઓપરેશન પણ કરવામાં આવે છે.જો તમે પણ માતા-પિતા બનવાનું સપનું સેવી રહ્યા છો, તો તમારા સપનાથી દૂર જવાની જરૂર નથી. આજે જ નોંધણી કરાવી આ કેમ્પનો લાભ લો. જતન IVF સેન્ટર & લેપ્રોસ્કોપીત્રીજો માળ, ડૉક્ટર હાઉસ, ક્રિષ્ના હોસ્પિટલની સામે,મોરબીરજિસ્ટ્રેશન માટે મો.9328446089 ફોન.02822296796#Morbi #JatanIVF #FreeCamp #IVFCenter #InfertilityTreatment #FreeSonography #MorbiUpdate #IVFJourney #MorbiNews