લેડીઝ, જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેરનો મોટો ખજાનો : Kazo, Killer અને Manyavar જેવી ટોપ બ્રાન્ડ્સના કપડાં પર મેળવો ભારે છૂટ, એક જ છત નીચે આખા પરિવાર માટે ખરીદીની ઉત્તમ તક મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે નવા કપડાંની ખરીદીનો ઉત્સાહ દરેકના મનમાં જોવા મળી રહ્યો છે. જો તમે પણ આ દિવાળીએ તમારા અને તમારા પરિવાર માટે શાનદાર, બ્રાન્ડેડ અને ટ્રેન્ડી કપડાં લેવાનું વિચારી રહ્યા છો, તો 'અમોડા સ્ટુડિયો' (Amoda Studio) તમારા માટે તા.21થી 25 ઓક્ટોબર સુધી એક જબરદસ્ત 'દિવાળી ધમાકા સેલ' લઈને આવ્યું છે. આ સેલમાં તમને હોલસેલ ભાવે અને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે અદભુત વેરાયટી મળી રહેશે. સવારના 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ચાલતા આ સેલમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ માટે બેસ્ટ કલેક્શન ઉપલબ્ધ છે.બાળકો માટે ક્યુટ કલેક્શન (માત્ર 200 થી શરૂ) બાળકો માટે માત્ર 200 રૂપિયાથી આકર્ષક કપડાંની શરૂઆત થાય છે. જેમાં ટીશર્ટ, પેન્ટ, કો-ઓર્ડ સેટ, એથનિક વેર, સૂટ અને શેરવાની ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, આવનારા શિયાળાની તૈયારી માટે સ્વેટશર્ટ, હૂડી અને જેકેટનું નવું કલેક્શન પણ હશે. અહીં ઈમ્પોર્ટેડ અને એક્સપોર્ટ ગારમેન્ટ્સની વિશાળ રેન્જ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકાશે.મહિલાઓ માટે લેટેસ્ટ ટ્રેન્ડ (માત્ર 300 થી શરૂ) લેડીઝ વેર સેક્શનમાં માત્ર 300 રૂપિયાથી લેટેસ્ટ ફેશનના કપડાં મળશે. જેમાં ટ્રેન્ડી ટીશર્ટ, ડેનિમ જીન્સ, ફેન્સી પ્લાઝો, કોરિયન પેન્ટ, લિનન પેન્ટ, કોટન પેન્ટ, ટ્રાઉઝર, શોર્ટ્સ અને ક્રોપ ટોપનો સમાવેશ થાય છે. કપડાંની સાથે-સાથે મહિલાઓ માટે આકર્ષક હેન્ડ બેગ અને પર્સ પણ અહીંથી જ વ્યાજબી ભાવે મળી જશે.પુરુષો માટે ફેસ્ટિવ અને કેઝ્યુઅલ વેર (માત્ર 300 થી શરૂ) પુરુષો માટે કેઝ્યુઅલ અને ફોર્મલ શર્ટ, ટીશર્ટ, ડેનિમ જીન્સ, લિનન અને કોટન પેન્ટ, જોગર્સ અને શોર્ટ્સ 300 રૂપિયાના શરૂઆતી ભાવે ઉપલબ્ધ હશે. ઉપરાંત ફોર્મલ જોડી માત્ર રૂ.1000માં મળશે. સ્પોર્ટ્સ અને શિયાળા માટે સ્પોર્ટ્સ હૂડી, ટ્રેક પેન્ટ અને જેકેટ પણ હાજર હશે. આ ઉપરાંત, ખાસ તહેવારો અને આગામી લગ્ન પ્રસંગ માટે કુર્તા પેન્ટ, શેરવાની, કોટી, કુર્તા સેટ, ઇન્ડો-વેસ્ટર્ન અને જોધપુરી સૂટ ભારે ડિસ્કાઉન્ટ સાથે મળશે.નામાંકિત બ્રાન્ડ્સની વિશાળ રેન્જ અમોદા સ્ટુડિયોમાં Kazo, Madame, Camila, TDU, DOF, Outrun, Chicco, Little Kangaroo, Gini & Jony, King Kong, Magnolia, Killer અને Manyavar જેવી ટોપ બ્રાન્ડ્સનું એક્સક્લુઝિવ કલેક્શન ઉપલબ્ધ છે, જે આ સેલને વધુ ખાસ બનાવે છે.વેપારીઓ માટે સુવર્ણ તક (ખાસ નોંધ) રેડીમેડ ગારમેન્ટ્સના દુકાનદારો અને ઘરેથી કપડાંનો વેપાર કરતા લોકો માટે પણ હોલસેલ ભાવે માલ ખરીદી શકશે. ઇસ્ટ ગેટ.મોલ, પહેલો માળ, સનાતન માર્ટ, એસપી રોડ, મોરબી ખાતેથી વેપારીઓને હોલસેલ ભાવે વસ્તુઓ મળી જશે.એક્ઝિબિશન તા.21થી 25સમય: સવારે 9થી રાત્રે 10સ્થળ : ઉમા હોલ,રવાપર-ઘુનડા રોડ, મોરબીમો.9274562296ઇન્સ્ટાગ્રામ પેજ: hello.amodastudio