ફ્રેશર, બિલિંગ, એકાઉન્ટ અને માર્કેટિંગ સહિતના ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તકમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નોકરીની શોધમાં રહેલા યુવાનો અને અનુભવી ઉમેદવારો માટે 'ગ્લોબલ જોબ પ્લેસમેન્ટ' દ્વારા વિવિધ પોસ્ટ માટે સ્ટાફની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. ● ફ્રેશર (Fresher): 5 જગ્યાઓ(માસિક પગાર 12,000 - 15,000)● બિલિંગ (Billing): 5 જગ્યાઓ (માસિક પગાર 12,000 - 18,000)● એકાઉન્ટ (Account): 4 જગ્યાઓ (માસિક પગાર 12,000 - 35,000)● ડોમેસ્ટિક માર્કેટિંગ (Domestic Marketing): 10 જગ્યાઓ(માસિક પગાર 15,000 - 50,000)● એક્સપોર્ટ માર્કેટિંગ (Export Marketing): 5 જગ્યાઓ (માસિક પગાર 25,000 - 50,000)જોબ લોકેશન: મોરબીફિમેલ માટે : 9898193932 મેલ માટે : 7048686000Mail id: job@globaljobplacement.comવેબસાઈટ: www.globaljobplacement.com