મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : હળવદમાં કાર્યરત ઓમ ઇમેજીંગ સેન્ટર અને રેન્બો ચિલ્ડ્રન હોસ્પિટલમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ● રીસેપ્શનિસ્ટ ● ફાર્માસિસ્ટ● એક્સ-રે ટેક્નિશિયન● નર્સિંગ સ્ટાફઅનુભવી અને ફ્રેશર્સ બન્ને આવકાર્ય📍 ઓમ ઈમેજીંગ સેન્ટર - રેમ્બો ચિલ્ડ્રન હોસ્પિટલ, કેનાલ પાસે, સરા રોડ, હળવદમો.8734082408