માત્ર રૂ.2500માં કાપડની બે જોડી સાથે બે જોડી ફ્રી : ત્રણ જીન્સ માત્ર રૂ.1500માં, ત્રણ શર્ટ-ટી શર્ટ માત્ર રૂ.1200માં : ભાવ વધે તે પહેલાં ખરીદી કરવા પધારો, ઓફર્સ થોડા દિવસો માટે જમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ પર આવેલ શિવમ કોમ્પલેક્ષમાં 'શુભ એમ્પોરિયમ' દ્વારા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ગ્રાહકો માટે શાનદાર 'દિવાળી ધમાકા ઓફર' શરૂ કરવામાં આવી છે. અહીં બ્રાન્ડેડ મિલોના શર્ટ અને કાપડનો અદભુત ખજાનો એકદમ વાજબી ભાવે ઉપલબ્ધ છે. અગત્યની બાબત એ છે કે, દિવાળીથી કાપડ બજારમાં 20 થી 30 ટકાનો ભાવવધારો આવી રહ્યો છે, જેથી મોરબીવાસીઓ માટે સસ્તા ભાવે કપડાં ખરીદવાની આ ઉત્તમ તક છે જેને ચૂકવા જેવી નથી.● ઓફર 1માત્ર રૂ. 2500માં બે જોડી કાપડ સાથે 2 જોડી કાપડ બિલકુલ ફ્રી મળશે.● ઓફર 2માત્ર રૂ. 3500માં હેવી બે જોડી કાપડ સાથે બે જોડી કાપડ ફ્રી● ઓફર 3 (કોમ્બો ઓફર)-28 થી 42 ની કમર સાઈઝના 3 જીન્સ માત્ર રૂ.1500 માં-M થી 4XL સાઈઝના 3 શર્ટ માત્ર રૂ. 1200 માં-M થી 4XL સાઈઝના 3 ટી-શર્ટ પણ માત્ર રૂ.1200 માંઆ ઉપરાંત, ફેન્સી રેન્જના કાપડમાં રૂ. 2000 થી વધુની રેન્જની જોડીઓ પણ અહીંથી મળી રહેશે. ગ્રાહકો સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી શૉરૂમની મુલાકાત લઈ શકે છે.સ્થળ: શુભ એમ્પોરિયમ, પહેલો માળ, શિવમ કોમ્પલેક્ષ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.9879224230#Morbi #ShubhEmporium #DiwaliOffer #MensWear #DiscountOffer #MorbiShopping #ClothesSale #MorbiUpdate