પ્રથમ ઓર્ડર પર મેળવો 20% કેશબેક : માત્ર 60 મિનિટમાં ડિલિવરી અને ઓપન બોક્સ ડિલિવરી જેવી શાનદાર સુવિધાઓમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આજના ડિજિટલ યુગમાં ખરીદીનો અનુભવ વધુ સરળ અને ઝડપી બનાવવા માટે મોરબીનો જાણીતો 'વિશાલ સ્ટોર' હવે ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બન્યો છે. વિશાલ સ્ટોર દ્વારા ખાસ મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે, જેનાથી ગ્રાહકો હવે ઘરે બેઠા એક જ ક્લિકમાં પોતાની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ મંગાવી શકશે.પ્રથમ ઓર્ડર પર મેળવો આકર્ષક કેશબેક એપ્લિકેશનના લોન્ચિંગ નિમિત્તે ગ્રાહકો માટે ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે. નવા યુઝર્સ પ્રથમ ઓર્ડર પર FIRST20 પ્રોમો કોડનો ઉપયોગ કરીને ફ્લેટ 20% કેશબેક મેળવી શકશે.એક જ એપમાં મળશે અનેક કેટેગરીની પ્રોડક્ટ્સ:● ફેશન વેર (Fashion)● ફૂટવેર (Footwear)● હોમ એન્ડ કિચન આઇટમ્સ (Home & Kitchen)●બ્યુટી એન્ડ પર્સનલ કેર (Beauty & Personal Care)● એક્સેસરીઝ (Accessories)વિશાલ સ્ટોર એપની મુખ્ય વિશેષતાઓ:● માત્ર 60 મિનિટમાં ડિલિવરી: મોરબી શહેર અને પિનકોડ 363641 વિસ્તારમાં માત્ર 60 મિનિટમાં ફાસ્ટ ડિલિવરી સુવિધા.● ઓપન બોક્સ ડિલિવરી: પાર્સલ ખોલીને ચેક કર્યા બાદ જ મેળવવાની ખાતરીપૂર્વકની સુવિધા.● સમય: સવારે 10 AM થી રાત્રે 9 PM સુધી ઓર્ડર અને સર્વિસ ઉપલબ્ધ.તમારા મોબાઇલથી નીચે આપેલ લિંક પર ક્લિક કરીને અથવા QR કોડ સ્કેન કરીને આજે જ વિશાલ સ્ટોરની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સ્માર્ટ શોપિંગની શરૂઆત કરો.🔗 એપ ડાઉનલોડ કરવા માટેની લિંક: vishalstoremorbi.com/c/q_app_morbiupdate_launch_offer_10_વેબસાઈટની લિંકVishalstoremorbi.com📞 વધુ માહિતી માટે સંપર્ક: 6352774734#Morbi #MorbiUpdate #VishalStoreMorbi #OnlineShopping #CashbackOffer #FastDelivery #MorbiCity #ShoppingApp