● જૂના ઇલેક્ટ્રોનિક્સ સાધનો એક્સચેન્જ કરી મેળવો ₹5,000 સુધીનું વળતર: સ્ક્રેચ એન્ડ વિનમાં 999+ ચોક્કસ ગિફ્ટ● ઝીરો પ્રોસેસ ચાર્જ સાથે સરળ ફાઇનાન્સ અને ક્રેડિટ કાર્ડ પર 15% સુધીનું કેશબેકનવરાત્રી અને દિવાળીના તહેવારોની મોસમમાંમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ખરીદીની સુવર્ણ તક આવી પહોંચી છે. મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલા જાણીતા ‘રેડિયો સેન્ટર’ દ્વારા ગ્રાહકો માટે વિશેષ ‘ટ્રિપલ ધમાલ ઓફર’ શરૂ કરવામાં આવી છે. તહેવારોની ખુશીઓને બમણી કરવા માટે શોરૂમમાં અદ્યતન ટેક્નોલોજી ધરાવતા LED ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કન્ડિશનર (AC) અને ઘરઘંટી સહિતના હોમ એપ્લાયન્સિસ સૌથી નીચા ભાવે અને અવનવી ઓફર્સ સાથે ઉપલબ્ધ કરાયા છે.દિવાળી સ્પેશિયલ ઓફર્સના મુખ્ય આકર્ષણો:● 5 વર્ષની સંપૂર્ણ વોરંટી: ₹10,000 થી ઉપરની દરેક ખરીદી પર LED TV, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, AC તેમજ ઘરઘંટી પર પૂરા 5 વર્ષની સંપૂર્ણ વોરંટી બિલકુલ ફ્રી આપવામાં આવશે.● સ્ક્રેચ એન્ડ વિન ઓફર: દરેક ખરીદી પર ચોક્કસ ઇનામની ગેરંટી સાથે 999+ થી વધુ ગિફ્ટની વણઝાર.● એક્સચેન્જ બોનાન્ઝા: જૂના ટીવી, ફ્રીઝ કે વોશિંગ મશીન એક્સચેન્જ કરી મેળવો ₹5,000 સુધીનું આકર્ષક વળતર.● સરળ ફાઇનાન્સ સુવિધા: બજાજ ફાઇનાન્સ કે અન્ય કોઈપણ ફાઇનાન્સ પર ₹0 ફાઇલ અને પ્રોસેસ ચાર્જ.● કેશબેક ઓફર: પસંદગીના ક્રેડિટ કાર્ડ પર 15% સુધીનું આકર્ષક કેશબેક.ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી:શોરૂમ પર ગ્રાહકોની જરૂરિયાત મુજબ લેટેસ્ટ મોડેલ્સનો મોટો સ્ટોક ઉપલબ્ધ છે:● LED TV: 32' થી લઈને 65' સુધીના સ્માર્ટ ટીવી● રેફ્રિજરેટર: 180 Ltr થી 650 Ltr સુધીના સિંગલ અને ડબલ ડોર ફ્રીઝ● વોશિંગ મશીન: 6.5 Kg થી 12 Kg સુધીના ફુલ્લી અને સેમી ઓટોમેટિક મોડેલ્સ● આ ઉપરાંત ઘરઘંટી, ડીપ ફ્રીઝ અને RO પ્યુરિફાયરની વિશાળ રેન્જ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.તહેવારોમાં ઘર માટે નવીનતમ એપ્લાયન્સિસ વસાવવા કે અપગ્રેડ કરવા માટે રેડિયો સેન્ટરની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.સરનામું: રેડિયો સેન્ટર, ગેસ્ટ હાઉસ રોડ, મોરબીસંપર્ક: 8849404554#Morbi #RadioCenter #FestivalOffer #NavratriOffer #DiwaliOffer #ElectronicsSale #MorbiNews #HomeAppliances