બ્રાન્ડેડ કાપડ અને સિલાઈ સાથે સૂટ, ફોર્મલ જોડી તેમજ ઝભ્ભા એકદમ વ્યાજબી ભાવે સીવી અપાશે : સ્કૂલ, હોસ્પિટલ અને ઓફિસ સ્ટાફ માટે યુનિફોર્મ પણ વ્યાજબી દરે કાપડ સાથે સીવી અપાશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નવરાત્રીની સિઝનને ધ્યાને રાખીને પુરુષોના આકર્ષક અને સ્ટાઇલિશ આઉટફિટ માટે જાણીતા ૐ એમ્પોરિયમ એન્ડ ટેઇલર દ્વારા ગ્રાહકો માટે વિશેષ ઑફર શરૂ કરવામાં આવી છે. અહીં શૂટિંગની નવીનતમ વેરાયટીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં કંપનીના શ્રેષ્ઠ કાપડ સાથે પરફેક્ટ ફિટિંગ વાળી સિલાઈની સુવિધા આપવામાં આવી રહી છે.નવરાત્રી સ્પેશિયલ ઑફર્સ:● 3-પીસ સૂટ: કંપનીનું કાપડ, કોટ, પેન્ટ અને શર્ટ સિલાઈ સાથે માત્ર 3,000 રૂપિયામાં તૈયાર કરી આપવામાં આવશે.● 4-પીસ સૂટ: કોટ, કોટી, શર્ટ અને પેન્ટ સિલાઈ સાથે માત્ર 4,000 રૂપિયામાં ઉપલબ્ધ થશે.● ઝભ્ભો: અસ્તર તેમજ સિલાઈ સાથે ઝભ્ભો માત્ર 1,000 રૂપિયામાં તૈયાર કરી આપવામાં આવશે.● ફોર્મલ જોડી: બ્રાન્ડેડ કંપનીના કાપડ સાથે ફોર્મલ જોડી પણ સિલાઈ સાથે વ્યાજબી ભાવે મળશે.● યુનિફોર્મ: હોટેલ, હોસ્પિટલ, ઓફિસ, કારખાના તેમજ સ્કૂલ માટેના યુનિફોર્મ પણ વ્યાજબી દરે તૈયાર કરી આપવામાં આવે છે.તહેવારોની ખરીદી તેમજ મનપસંદ ડ્રેસિંગ માટે આજે જ મુલાકાત લઈને આ નવરાત્રી ઑફરનો લાભ ઉઠાવો.ૐ એમ્પોરિયમ & ટેઇલરસત્યમ પાન વાળી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબીમો.6352327733મો.9157478515#Morbi #OmEmporium #Tailoring #NavratriOffer #MensWear #Suiting #MorbiUpdate