સાંધાનો દુઃખાવો, ઘૂંટણ- થાપાના સાંધા બદલવાના ઓપરેશન, સંપૂર્ણ ઘસાઈ ગયેલ ઘૂંટણ - થાપાની સર્જરી, ઘૂંટણ - ખભાના દુરબીનથી ઓપરેશન તથા સ્પોર્ટ્સને લગતી ઇજાઓની શ્રેષ્ઠ સારવાર તથા સલાહ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે ઓર્થોસ્કોપી માટે મોરબીવાસીઓને દૂર જવાની જરૂર નથી. કારણકે સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ડો.દિક્ષિત સવજીયાણી આગામી મંગળવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો દર્દીઓએ ઘરઆંગણે નિષ્ણાંત તબીબની ઓપીડીનો લાભ જરૂર લેવો.રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ આર્થોસ્કોપી અને ટ્રોમાં સર્જન ડો.દિક્ષિત સવજીયાણી સેવા આપે છે. ડો.દિક્ષિત સવજીયાણી 5000થી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો અનુભવ ધરાવે છે. તેઓ દ્વારા મોરબીમાં સાવસર પ્લોટ મેઈન રોડ પર SBI બેન્ક પાસે આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર ખાતે આગામી તા.13 ઓક્ટોબરને મંગળવારના રોજ સવારે 11 થી 1 વાગ્યા સુધી ઓપીડી યોજવામાં આવશે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો. નોંધ : જુની ફાઇલ, રિપોર્ટ અને એક્સ રે સાથે લાવવાના રહેશેઓપીડી : તા.13 ઓક્ટોબરસમય : 11થી 1એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરનામ લખાવવામો.9574000692વધુ માહિતી માટેમો.7600470490