રૂ.999ની જવેલરી પર રૂ.1250ની મેકઅપ કીટ ફ્રી : રૂ.1999ની જવેલરી ઉપર રૂ.3000ની મેકઅપ કીટ ફ્રી : બીજી અનેક આઇટમો ઉપર પણ ડિસ્કાઉન્ટની ભરમારમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનો માટે નવરાત્રીની આ સિઝનમાં 'જલારામ બ્યુટી' ઓક્સિડાઇઝ્ડ જવેલરીનું અદભુત કલેક્શન અને ક્યારેય ન જોઈ હોય તેવી અવિશ્વસનીય બમ્પર ઑફર્સ લઈને આવ્યું છે. તહેવારોમાં ગરબે ઘૂમવા માટે જવેલરીની સાથે બ્યુટી પ્રોડક્ટ્સ, પ્રોફેશનલ હેર કેર તથા સ્ટ્રેટનર પર પણ મનમૂકીને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.------------------------------ઓક્સિડાઇઝ્ડ જવેલરી પર બમ્પર ઓફર્સ● કાનની બુટ્ટી, ઝુમખા, નેકલેસ, કમરપટ્ટા, કડા, વીંટી, પાયલ, માથાની હેરબેન્ડ અને દામણી સહિત તમામ પ્રીમિયમ વેરાયટી ઉપલબ્ધ.● ₹999 ની ખરીદી પર: મેળવો ₹1,250 ની મેકઅપ કીટ બિલકુલ ફ્રી! ● ₹1,999 કે તેથી વધુની ખરીદી પર: મેળવો પૂરા ₹3,000 ની મેકઅપ કીટ બિલકુલ ફ્રી!------------------------------હેર સ્ટ્રેટનર પર સુપર ડિસ્કાઉન્ટ● Ikonic Straightener: 40% થી 50% સુધીનું ડિસ્કાઉન્ટ● Gilstar Straightener: Flat 50% ઓફ● H&K Straightener: Flat 40% ઓફ● Lizz Straightener: માત્ર ₹2,999 માં (1 Year Piece to Piece Brand Warranty સાથે)------------------------------પ્રોફેશનલ હેર સ્પા અને શેમ્પૂ-માસ્ક ઓફર્સ● 1 Kg Hair Spa: માત્ર ₹199 માં● Loreal Shampoo & Mask: Flat 25% ઓફ● Matrix Shampoo & Mask (Any Variant): Flat 25% ઓફ● Wella Shampoo & Mask (Any Variant): Flat 25% ઓફ● Blisson Shampoo & Mask: Flat 50% ઓફ● Miss Black Shampoo & Mask: Flat 50% ઓફ● Hair Vue Shampoo & Mask: Flat 50% ઓફ------------------------------મેકઅપ ડીલ્સ અને સ્પેશિયલ સર્વિસ ● તમારી સ્કિન ટાઈપ અને ટોન મુજબ સ્પેશિયલ Waterproof Makeup Kit તૈયાર કરી આપવામાં આવશે.● નેઇલ પોલિશ: ફક્ત ₹99 માં 3 પીસ● લિપસ્ટિક: ફક્ત ₹199 માં 3 પીસ------------------------------નવરાત્રી તેમજ શુભ પ્રસંગોમાં લાણીમાં આપવા-લેવા માટેની ગિફ્ટ આઈટમ્સનો વિશાળ ખજાનો ઉપલબ્ધ.------------------------------ખાસ નોંધ: આ ધમાકેદાર ઓફર્સ ફક્ત 10, 11 અને 12 ઓક્ટોબર સુધી જ માન્ય રહેશે. સ્ટોક મર્યાદિત હોવાથી આજે જ મુલાકાત લો અને તહેવારોની ખરીદી પર ડબલ લાભ મેળવો.દુકાનનો સમય: સવારે 11:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી (રવિવારે ઓપન )જલારામ બ્યુટીલાલીસની સામે, ચકિયા હનુમાનની પાછળ,વસંત પ્લોટ-5, મોરબીનીરવ જલારામ મો.8511091085