21થી વધુ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ અને 10,000થી વધુ વેરાયટીઓ સાથે હોમ ડેકોરનું અદભુત કલેક્શન : લગ્નસરાની ખરીદી અને ગિફ્ટિંગ આઇટમ્સ પર આકર્ષક ઓફર્સ : એક્ઝિબિશન માત્ર 6 દિવસ જ ચાલશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : ઘરને આકર્ષક અને સુંદર લુક આપવો હોય કે પછી આગામી લગ્નસરાની મોસમ માટે ઉત્તમ ખરીદી કરવી હોય, મોરબીવાસીઓ માટે શ્રેષ્ઠ ગુણવત્તા અને કિફાયતી કિંમતો સાથે ખરીદી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. હોમ ફર્નિશિંગ ક્ષેત્રે વિશ્વાસપાત્ર નામ ધરાવતા 'શગુન હેન્ડલુમ' દ્વારા મોરબીના રવાપર રોડ સ્થિત ઉમા હોલ ખાતે એક ભવ્ય એક્ઝિબિશન-કમ-સેલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રીમિયમ ક્વોલિટી અને મનમોહક ડિઝાઇનિંગ માટે જાણીતા આ એક્ઝિબિશનમાં ગ્રાહકોને 70% સુધીનું ધરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.શગુન હેન્ડલુમના આ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે અહીં દેશ-વિદેશમાં નામના મેળવેલી 21થી વધુ ટોચની કંપનીઓની પ્રીમિયમ પ્રોડક્ટ્સ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં D'Decor, LA CASA, TRIDENT, Reliance, SANSAAR અને WELSPUN જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનું આકર્ષક કલેક્શન સામેલ છે. અહીં કમ્ફર્ટર, બેડશીટ, દોહર, બ્લેન્કેટ, ગાલીચા, રજાઈ, આસન, વર્કવાળી ચાદર, શાલ, ટુવાલ, નેપકિન, પગલૂછણીયા તેમજ મેમરી પીલ્લો સહિત 10,000થી પણ વધુ આઇટમ્સની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે.● બ્રાન્ડેડ કમ્ફર્ટર, ગરમ શોલ, બ્રાન્ડેડ દોહર અને ટોવેલ પર Up to 50% ડિસ્કાઉન્ટ.● રૂ. 3,499ની કિંમતવાળી બેડશીટ માત્ર રૂ. 2,499/- માં 2 પીસ.● રૂ. 2,999 વાળી આકર્ષક બેડશીટ માત્ર રૂ. 1,500/- માં 1 પીસ.● રૂ. 275 વાળા મોટા ટોવેલ માત્ર રૂ. 900/- માં 4 નંગ.● બ્રાન્ડેડ નેપકિન માત્ર રૂ. 150/- માં 2 નંગ.● સિંગલ બેડ બ્રાન્ડેડ બ્લેન્કેટ (રૂ. 2,499 વાળા) માત્ર રૂ. 2,700/- માં 3 પીસ.● સિંગલ બેડ બ્રાન્ડેડ કમ્ફર્ટર (રૂ. 2,499 વાળા) માત્ર રૂ. 1,800/- માં 3 પીસ.લગ્ન પ્રસંગો અને ગિફ્ટિંગ માટે સ્પેશિયલ કલેક્શન શુભ લગ્ન પ્રસંગો માટે દુલ્હન પ્રીમિયમ સેટ, કમ્ફર્ટર સેટ અને બ્લેન્કેટ સેટનો નવો સ્ટોક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સ્નેહીજનોને ભેટ આપવા માટે ગિફ્ટિંગ કલેક્શન પણ આકર્ષક ઓફર્સ સાથે ઉપલબ્ધ છે. ખરીદીને સરળ બનાવવા માટે ગ્રાહકો માટે કાર્ડ સ્વેપિંગ, Google Pay અને Paytm જેવી ડિજિટલ પેમેન્ટ સુવિધાઓ પણ રાખવામાં આવી છે.ઘરની સુંદરતા વધારવા અને કિફાયતી ભાવે બ્રાન્ડેડ ખરીદી કરવા માટે આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લ્યો...તા. 11થી 16 ઓક્ટોબરસ્થળ : ઉમા હોલ, રવાપર રોડ, મોરબી#Morbi #ShagunHandloom #Exhibition #MorbiUpdate #HomeFurnishing #MegaSale #HandloomOffers #ShoppingInMorbi