પ્રીમિયમ કટલેરી, સ્ટાઈલિશ RO, નવી ટેક્નોલોજીના એર ફ્રાયર, લક્ઝરી કુકવેર, ચિમની, કૂકટોપ્સ, પ્રીમિયમ ક્રોકરી, ટ્રાયપ્લાય વાસણોની વિશાળ રેન્જરૂ.5000થી વધુની ખરીદી પર મળશે લક્કી ડ્રો કુપન, જેમાં આઇફોન, સ્માર્ટ ટીવી અને વોશિંગ મશીન જેવા ઇનામો જીતવાની સુવર્ણ તક મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બહેનો હવે શોપિંગ કરવા તૈયાર થઈ જાવ, ફેસ્ટિવલ સીઝનમાં શહેરના જુના અને જાણીતા ભીમાણી ગેસ & કિચન વેરમાં ધમાકેદાર ઓફર્સ શરૂ થઈ ગઈ છે. જેમાં દરેક ખરીદી ઉપર અઢળક લાભો મળવાના છે. તો આજે જ પધારો અને ફાયદા સાથે શોપિંગની મજા માણો...ઓફર્સ :-●3 ફૂટની હિંદવેર કંપનીની 10 વર્ષ ગેરંટી વાળી ઓટો ક્લીન ચિમની માત્ર રૂ.14,999 માં અને સાથે 3 બર્નરનો ગ્લાસનો સ્ટોવ ફ્રી ..● નોન સ્ટિક કૂકવેરમાં બાય વન ગેટ વન ફ્રી …● ટ્રાય પ્લાય યુટેન્સિલ્સમાં બાય વન ગેટ ટુ ફ્રી…● એર ફ્રાયર બ્રાન્ડેડ કંપનીના માત્ર રૂ.3699થી સરુ…● ચીમની અને હોબની ખરીદી ઉપર એર ઓવન ફ્રી…● ક્રોકરીમાં બાય વન ગેટ વન ફ્રી…આવી તો ઘણી બધી ઓફર્સ ચાલી રહી છે, ભીમાણી ગેસમાંઆ શાનદાર ઓફર્સનો લાભ લેવા માટે આજે જ ભીમાણી ગેસની મુલાકાત લ્યો. ભીમાણી ગેસ & કિચેનવેર1-3, સ્ટાર પ્લાઝા,મહેશ હોટેલ પાસે, પુજારા મોબાઈલ બાજુમાં,શનાળા રોડ, મોરબી મો.8460262322મો.7096716907