બ્લેન્કેટ, બેડશીટ, ગાદી, સોફા કવર, પર્સ અને બેગ સહિતની અનેક વસ્તુઓ પર અકલ્પનિય ડિસ્કાઉન્ટ : દિવાળીના ડેકોરેશન તથા આણા માટે શોપિંગ કરવાની શ્રેષ્ઠ તક મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રવાપર- ઘુનડા રોડ પર આવેલા ગોકુળ ફાર્મ ખાતે આજથી 'સુકુન હેન્ડલૂમ એક્ઝિબિશન'નો ભવ્ય શુભારંભ થયો છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મોરબીના આંગણે આ એક્ઝિબિશનમાં ઘરને સજાવવા માટેની પ્રીમિયમ હેન્ડલૂમ પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે. બે દિવસીય આ એક્ઝિબિશનનો સમય સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. આ એક્ઝિબિશનની સૌથી મોટી વિશેષતા એ છે કે જે ગ્રાહકો એક્ઝિબિશનના આયોજકોની સોશિયલ મીડિયા ID ફોલો કરીને આવશે તેમને આ તમામ વિશેષ ઓફર્સનો સીધો લાભ મળશે.બેડશીટ અને ગાદલાં (Bedding & Blankets):● AC બ્લેન્કેટ: માત્ર 1000 રૂપિયામાં 5 નંગ.● ડબલ બેડની રબરવાળી ફિટેડ બેડશીટ: માત્ર 1000 રૂપિયામાં 4 નંગ.● રેગ્યુલર બેડશીટ (કિંમત 350): માત્ર 1000 રૂપિયામાં 4 નંગ.● કિંગ સાઈઝ બેડશીટ કાપડ (કિંમત 450): માત્ર 1000 રૂપિયામાં 3 નંગ.● રિલાયન્સ પિલ્લો (ઓશિકા): માત્ર 500 રૂપિયામાં 3 નંગ.● ડબલ બેડના દોહર: માત્ર 1000 રૂપિયામાં 4 નંગ.● સિંગલ બેડના હેવી બોર્ડરવાળા AC બ્લેન્કેટ (કિંમત 850): માત્ર 1000 રૂપિયામાં 2 નંગ.● કિંગ સાઈઝ હેવી ડબલ બેડ બ્લેન્કેટ (કિંમત 1150): માત્ર 1500 રૂપિયામાં 2 નંગ.● બેડ કવર: માત્ર 1000 રૂપિયામાં 5 નંગ.● પ્રીમિયમ બેડશીટ્સ: 500 થી 11000 રૂપિયા સુધીની વેડિંગ સેટ અને સુપર સોફ્ટ કમ્ફર્ટરની રેન્જ પણ ઉપલબ્ધ છે.ગોદડાંની ખાસ વેરાયટી:● સફેદ ગોદડાં (કિંમત 550): માત્ર 1000 રૂપિયામાં 3 નંગ.● કલરિંગ ગોદડાં (કિંમત 850): માત્ર 1200 રૂપિયામાં 2 નંગ.● ભરેલા ગોદડાં (કિંમત 950): માત્ર 1300 રૂપિયામાં 2 નંગ.બેગ્સ અને પર્સ (Bags & Purses):● હેન્ડ પર્સ (કિંમત 350): માત્ર 500 રૂપિયામાં 2 નંગ.● નાના હેન્ડ પર્સ: માત્ર 300 રૂપિયામાં 2 નંગ.● સ્કૂલ બેગ, કોલેજ બેગ, ટ્રાવેલિંગ બેગ અને ફેન્સી કિટ (કિંમત 650): માત્ર 1000 રૂપિયામાં 3 નંગ.● આ ઉપરાંત ચાઇના કોમ્બો ટ્રોલી બેગની શાનદાર વેરાયટી પણ ઉપલબ્ધ છે.ઘર સજાવટની અન્ય પ્રીમિયમ વસ્તુઓ:● ગાલીચા (કિંમત 350): માત્ર 1000 રૂપિયામાં 4 નંગ. આ સાથે ટર્કિશ ગાલીચા, મખમલના ગાલીચા અને જમ્બો સાઈઝ ગાલીચાનું હેવી કલેક્શન પણ મળશે.● સોફા કવર: રેબિટ ફર, એમ્બ્રોઈડરી વર્ક, ક્વિલ્ટ, ઝિગ-ઝેગ અને L-શેપ લાઉન્જર તેમજ ઓલ-ઓવર સોફા કવરની વિશાળ રેન્જ.●બાથ સેટ્સ: ટુવાલ સેટ, રેગ્યુલર ટુવાલ, નેપકીન, રનર સેટ અને પગલૂછણિયા (Doormat).● એન્ટિક કલેક્શન: એન્ટિક કુશન (એમ્બ્રોઈડરી વર્ક સાથે), એન્ટિક સ્ટૂલ અને એન્ટિક સોફા કવરની શાનદાર ડિઝાઇન.આ તમામ ઓફરનો લાભ લેવા અને ઘરને નવો લુક આપવા માટે આજે જ સુકુન હેન્ડલૂમ એક્ઝિબિશનની મુલાકાત લો. ઓફરનો ફાયદો મેળવવા આ ઇન્સ્ટા આઇડીને ફોલો જરૂર કરોwww.instagram.com/sukoon_handloom?stkn=MXBqeWkyamFkY3JsdQ=તા.7 અને 8 ઓક્ટોબરસમય : સવારે 9થી રાત્રે 10સ્થળ : ગોકુળ ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબીમો.9664807802#Morbi #MorbiUpdate #SukunHandloomExhibition #MorbiNews #HandloomSale #DiwaliOffers #GokulFarm #ShoppingInMorbi