નવા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને મશીનરી માટે જથ્થાબંધ ભાવે શ્રેષ્ઠ ગુણવત્તાનું લોખંડ ઉપલબ્ધ : સીમલેસ પાઇપથી લઈને અલંગની પ્લેટ સુધીની નવા અને જૂના લોખંડની તમામ વેરાયટીઓ એક જ છત નીચેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વિકસી રહેલા નવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે ઉચ્ચ ગુણવત્તાનું લોખંડ પૂરું પાડવા સન મેટલ એક ઉત્તમ વિકલ્પ બનીને ઊભરી આવ્યું છે. ફેક્ટરીમાં નવા શેડ બનાવવા હોય કે કાયમી મશીનરી માટે મજબૂત લોખંડની જરૂર હોય, અહીં તમામ પ્રકારની આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટ્સ જથ્થાબંધ ભાવે મળી રહે છે. અહીંથી નવું અને અલંગનું એમ બંને પ્રકારનું લોખંડ હોલસેલમાં પૂરૂં પાડવામાં આવે છે. સન મેટલ ખાતે મુખ્યત્વે ચાર પ્રકારની સ્પેશિયલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, જેમાં સીમલેસ પાઇપ, બિગ સાઇઝ ERW પાઇપ, અલંગ પાઇપ અને અલંગ પ્લેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં પાઇપ, રાઉન્ડ બાર, ફ્લેટ, પ્લેટ, એંગલ, ચેનલ, I બીમ, TMT બાર અને શીટ જેવી અન્ય તમામ પ્રકારની આયર્ન આઇટમ્સ પણ હોલસેલ ભાવે મળે છે. કોઈપણ ફેબ્રિકેશનના કામ માટે જો કોઈ ચોક્કસ સાઈઝ કે પ્રકારના લોખંડની રિક્વાયરમેન્ટ હોય તેમજ મશીનરી બનાવતા ઉત્પાદકોને જે જરૂરિયાત હોય તે મુજબનો માલ પૂરો પાડવામાં આવે છે.લાલપર સ્થિત આ પેઢી મોરબીના ઉદ્યોગકારોની લોખંડની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરનારાઓ માટે આ સ્થળ વન-સ્ટોપ સોલ્યુશન પૂરું પાડે છે.📍સન મેટલ, 16, રોયલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સન સ્ટીલની સામે, લાલપર, મોરબીમો.7990525060મો.9429484279#Morbi #MorbiUpdate #SunMetal #IndustrialSteel #IronAndSteel #AlangPipe #SeamlessPipe #Fabrication #CeramicIndustry #MorbiBusiness