પડદા, બેડશીટ, બ્લેન્કેટ, ગાલીચા, તકિયા, સોફાના આશન પટ્ટા, ચટાઈ સહિતની તમામ હેન્ડલુમ આઇટમોનો મોટો ખજાનો : લગ્ન કે ઘર સજાવટની વસ્તુ ખરીદવા આજે જ મુલાકાત લ્યોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સોમૈયા સ્ટોર્સમાં દિવાળી ધમાકા સેલ શરૂ થઈ ગયો છે. જેમાં દરેક હેન્ડલુમ આઇટમો ઉપર 40 ટકા સુધીનું ડિસ્કાઉટ મળી રહ્યું હોય, આજે જ લગ્ન પ્રસંગ માટે જિયાણા કે ઘર વપરાશ માટેની ખરીદી કરવા જરૂર પધારો.મોરબીમાં નહેરૂગેટ પાસે સોમૈયા સ્ટોર્સ કાર્યરત છે. જ્યાં હેન્ડલુમની દરેક આઇટમો જેવી કે તૈયાર ઓશિકા – તકિયા, કુશન, કુશન કવર, એસી કવર, ખુરશી કવર, ગાદલાના કવર, ગડરવાળા ગાદલાના કવર, ઓછાળ કિંગ સાઈઝ, ઓછાળ સિંગલ બેડ, ગડર ઓછાળ, વર્કવાળી બેડશીટ, કન્ફોર્ટર સાથે બેડશીટ, દોહર સિંગલ, દોહર ડબલ, બ્લેન્કેટ એસી ડબલ બેડ, બ્લેન્કેટ એસી સિંગલ બેડ, એસી બેડશીટ કવર સાથે, રજાઈ સાથે ઓછાળ સેટ, ટુવાલ સેટ, ગાલીચા સેટ, સોફાના આશન પટ્ટા, ગાડી પટ્ટા, પગ લૂછણીયા, બેડરનર, તૈયાર પડદા તથા પડદા કાપડ સહિતની લગ્નપ્રસંગે ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો ખજાનો મળે છે.● કિંગ સાઈઝ બેડશીટ રૂ.1200 વાળી માત્ર રૂ.1500માં 2 પીસ● કમ્ફોર્ટર રૂ.700 વાળા માત્ર રૂ.900માં 2 પીસ● રૂ.5000વાળા મેરેજ સેટ રૂ.3500માં● રૂ.1000 વાળી દોહર રૂ.1500માં 2 પીસસોમૈયા સ્ટોર્સઆસોપાલવ સાડીની બાજુમાં,કાપડ બજાર, ગઢની રાંગ,નહેરૂ ગેટ, મોરબીમો.9925689270મો.9824211173