મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ VELZONE GRANITO LLP માં ડોમેસ્ટિક માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ડોમેસ્ટિક માર્કેટિંગ - 5(મેલ)અનુભવ જરૂરીVELZONE GRANITO LLPખોખરા હનુમાન રોડ, મોરબીમો.9081325100મો.9081325200