ઇન્દિરા સર્કલ જેવા પોશ એરિયામાં ગ્રાઉન્ડ અને પ્રથમ ફ્લોર ઉપલબ્ધ : ટાઇલ્સના શો રૂમ-ડિસ્પ્લે તેમજ કોઈ પણ શો-રૂમ માટે બેસ્ટ લોકેશનમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટ શહેરના હાર્દસમા અને સૌથી વધુ ધમધમતા પોશ એરિયા ગણાતા ઇન્દિરા સર્કલ (150 ફૂટ રિંગ રોડ) ખાતે એક શાનદાર કોમર્શિયલ સ્પેસ લાંબા ગાળાની લીઝ અથવા ભાડે આપવા માટે ઉપલબ્ધ છે. કોઈપણ વ્યવસાયના વિકાસ માટે યોગ્ય લોકેશન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, ત્યારે રાજકોટના આ પ્રાઇમ લોકેશન પર આવેલી આ જગ્યા તમારા બિઝનેસ માટે એક આદર્શ પસંદગી બની શકે છે.------------------------------------------------કોના માટે બેસ્ટ લોકેશન?● ટાઇલ્સનો શોરૂમ અને ડિસ્પ્લે● જ્વેલર્સ● મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટ● ક્લોથ સ્ટોર / ગારમેન્ટ્સ● બેંક અને હોસ્પિટલ● મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સ અને ફ્રેન્ચાઈઝી સ્ટોર● જીમ અને મેડિકલ સ્ટોર------------------------------------------------જગ્યાની વિશેષતા● ગ્રાઉન્ડ ફ્લોર: 1350 સ્ક્વેર ફૂટ + 1300 સ્ક્વેર ફૂટ● પ્રથમ માળ: 1250 સ્ક્વેર ફૂટ● વિશાળ પાર્કિંગની સુવિધા (પ્લસ પોઈન્ટ)------------------------------------------------📍ઇન્દિરા સર્કલ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. મો. 9825067736