લગ્ન પ્રસંગના સ્પેશિયલ કલેક્શન સાથે બેડશીટ, દોહર, પડદા, સોફા કવર અને ગાલીચા પર 1 સાથે 1 ફ્રી જેવી અદભુત ઓફર્સમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને 'જલારામ હેન્ડલુમ' દ્વારા ખાસ દિવાળી ધમાકા ઓફર અને ડિસ્કાઉન્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઘરને સજાવવા માટેની તમામ હેન્ડલુમ આઇટમ્સ પર આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે. જો તમે પણ તમારા ઘરને નવો અને આકર્ષક લુક આપવા માંગતા હોય અથવા લગ્ન પ્રસંગ માટે બેસ્ટ ક્વોલિટીનું હેન્ડલુમ ખરીદવા માંગતા હોય, તો જલારામ હેન્ડલુમ તમારા માટે બેસ્ટ ચોઇસ છે.જલારામ હેન્ડલુમની આકર્ષક ઓફર્સ અને વેરાયટી:● દોહર અને કમ્ફર્ટર: પ્રીમિયમ ક્વોલિટીના દોહર 1000 માં 1 વાળા, જેની સાથે 1 ફ્રી મળશે (Buy 1 Get 1 Free). જ્યારે કમ્ફર્ટર 700 ના 1 નંગ અને 1000 માં 2 નંગના આકર્ષક ભાવે મળશે.● ગાલીચા (ઇમ્પોર્ટેડ): તમારા ઘરની શોભા વધારતા ઇમ્પોર્ટેડ ગાલીચા માત્ર 2000 ના 1 વાળા, જેની સાથે 1 ફ્રી (Buy 1 Get 1 Free) મળશે.● બેડશીટ: 500 થી શરૂ થઈને 7000 સુધીની ડબલ બેડની વિવિધ વેરાયટીમાં બેડશીટ મળશે. જે સુપર ક્વોલિટી અને આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ છે.● ટુવાલ સેટ: સોફ્ટ ક્વોલિટી અને વોટર એબ્સોર્બન્ટ ટુવાલ અને નેપકીન સેટમાં અવનવી વેરાયટી મળશે.● હેન્ડલુમ કલેક્શન: બજારમાં 5000 સુધીમાં મળતું હેન્ડલુમ અહીં માત્ર 3500 થી 4000 સુધીમાં મળી જશે. અહીં સુતી હેન્ડલુમ, પટોળા સ્ટાઈલ, ખાદી અને સ્પેશિયલ ડિઝાઇનર કલેક્શન પણ ઉપલબ્ધ છે.આ ઉપરાંત અહીં પડદા, સોફા કવર, AC બ્લેન્કેટ, વર્કવાળા કુશન અને પીલુ કવરની વિશાળ રેન્જ પણ ગ્રાહકો માટે વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. દિવાળીનું ડિસ્કાઉન્ટ ચાલુ હોવાથી અત્યારે જ ખરીદીમાં મોટો ફાયદો થશે.ખાસ નોંધ: ગ્રાહકોની સુવિધા માટે શોપ રવિવારે બપોર સુધી જ ચાલુ રહેશે.📍જલારામ હેન્ડલુમ, આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી. મો.9898124173મો.9924778680