મોરબી અપડેટ: મુ.ખાખરેચી નિવાસી મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી રતિલાલ કાનજીભાઈ પારજીયાના માતા અ.નિ.જયાબેન કાનજીભાઈ પારજીયા (ઉ.વ.80) નુ તા.3/10/2026 ને શનિવાર ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણુ તા.6/10/2026ને મંગળવારના રોજ સવારે 8 થી 10 કલાકે વર્ણી હાઇટ્સ, ગોકુળ મથુરા સોસાયટી, કેનાલ રોડ, ઉમીયા સર્કલ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.લી. અ.નિ.કાનજીભાઈ ચકુભાઈ પારજીયાડો.એલ.સી.પટેલ પારજીયાધીરજલાલ કાનજીભાઈ પારજીયારતીલાલ કાનજીભાઈ પારજીયા (આર.કે.) (મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચા)નવનીતભાઈ કાનજીભાઈ પારજીયાહસમુખભાઈ મગનભાઈ પારજીયાકિશન રતિલાલ પારજીયામો.9979079191, 9429565657, 9723470014,9909000776