મોરબી અપડેટ : મોરબી નિવાસી દિનેશભાઈ કરશનભાઈ કાનાણી (ઉ.વ.62) તે મુકેશભાઈ કરશનભાઈ કાનાણી, અશોકભાઈ કરશનભાઈ કાનાણી, દિપકભાઈ કરશનભાઈ કાનાણીના ભાઈ તથા મીતભાઈ દિનેશભાઈ કાનાણીના પિતાનું તા.3ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.5ને સોમવારના રોજ સવારે 8 થી 10 સુધી 101, પાટીદાર પેલેસ, શ્યામ પાર્ક સોસાયટી, અવની ચોકડી પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. ટેલિફોનીક બેસણું પણ સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે અને સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. સસરા પક્ષ:કેશવજીભાઈ મનજીભાઈ કગથરાહસમુખભાઈ મનજીભાઈ કગથરાચંદુભાઈ મનજીભાઈ કગથરારમેશભાઈ મનજીભાઈ કગથરાલલીતભાઈ મનજીભાઈ કગથરા