મોરબી અપડેટ : મોરબીમાં નેશનલ હાઇવે 8 પર આવેલ વિશાલ ફર્નિચર પાસે 2 ટ્રક વચ્ચે રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતને પગલે હાઇવે પરનો એક તરફનો રોડ બ્લોક થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. #MorbiUpdate #NationalHighway8 #AccidentNews #TrafficUpdate #GujaratNews