હોસ્પિટલ, સ્કૂલ, એપાર્ટમેન્ટ કે ઉદ્યોગ માટે ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટથી લઈને NOC કઢાવવા સહિતની તમામ સર્વિસ હવે એક જ સ્થળેથી મળશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : દુર્ઘટના ક્યારેય કહીને નથી આવતી! ખાસ કરીને આગ જેવી ઘટનાઓ લાખો રૂપિયાનું નુકસાન અને જીવનું જોખમ ઊભું કરે છે. ત્યારે તમારી કિંમતી મિલકતને સુરક્ષિત રાખવા માટે મોરબીમાં 'ઓરેલિયસ ફાયર સેફ્ટી' બેસ્ટ અને આકર્ષક કિંમતે તમામ પ્રકારની સર્વિસ પૂરી પાડી રહ્યું છે. જેથી હવે ફાયર સેફ્ટીના સાધનો અને સુવિધાઓ મેળવવી એકદમ સરળ બની ગઈ છે.શું-શું સુવિધાઓ મળશે ઓરેલિયસ ફાયર સેફ્ટીમાં?મોરબીમાં કંડલા-રાજકોટ હાઇવે પર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ઓરેલિયસ ફાયર અને સેફ્ટી ખાતેથી એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કૂલ, હોટલ, ફેક્ટરી કે પેટ્રોલપંપ માટે જરૂરી તમામ ફાયર સોલ્યુશન મળી રહેશે.● ફાયર સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ અને સ્મોક ડિટેક્ટરનું ઈન્સ્ટોલેશન.● બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ફિટ કરી સરકારમાંથી NOC કઢાવી આપવાની સંપૂર્ણ સુવિધા.● ફાયર એક્સ્ટિંગ્વિશર (Fire Extinguisher) બોટલ રિફિલિંગ સર્વિસ.● સેફ્ટીને લગતા તમામ સાધનો જેવા કે હેલ્મેટ, સેફ્ટી બૂટ, હાથ મોજા વગેરેનું વ્યાજબી ભાવે વેચાણ.● ફાયર અને સેફ્ટીનું ટોટલ સોલ્યુશન.અનેક નામાંકિત સંસ્થાઓનો ભરોસો એટલે ઓરેલિયસ ફાયર સેફ્ટીશ્રેષ્ઠ કામગીરીના કારણે ઓરેલિયસ ફાયર સેફ્ટીએ સમગ્ર પંથકમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. અત્યાર સુધીમાં અનેક નામાંકિત સંસ્થાઓએ તેમની સર્વિસનો લાભ લીધો છે, જેમાં મુખ્યત્વે:● હોસ્પિટલ: સ્નેહ હોસ્પિટલ, એક્યુરા હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ (હળવદ), ચીખલિયા હોસ્પિટલ (ટંકારા), અર્પણ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ (રાજકોટ), યદુનંદન હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, ગિરિરાજ હોસ્પિટલ, કેશુભાઈ મહેતા આંખ હોસ્પિટલ (રાજકોટ), મધર કેર હોસ્પિટલ, સેલેસ હોસ્પિટલ (રાજકોટ).● સ્કૂલ/કોલેજ: નવયુગ સ્કૂલ (મોરબી), દર્શન યુનિવર્સિટી (રાજકોટ) તેમજ ધ્રોલ તાલુકાની તમામ સ્કૂલ-કોલેજો.● કોમર્શિયલ/રેસિડેન્શિયલ: ફ્લોરા એપાર્ટમેન્ટ 10 & 11, ફ્લોરા પ્લામ, ઓનેસ્ટ હોટેલ, રોમ સિરામિક (મોરબી), રોયલ ટચ પ્લાય, RK કોર્પોરેટ હાઉસ અને સવન એપાર્ટમેન્ટ.તો આપની કિંમતી મિલકતને પણ સુરક્ષિત બનાવવા આજે જ રૂબરૂ મુલાકાત લો અથવા સંપર્ક કરો.ઓરેલિયસ ફાયર સેફ્ટી,કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, કંડલા-રાજકોટ હાઇવે, મોરબી.રોનક દેત્રોજા: મો.9737629276ગૌતમ કાસુન્દ્રા: મો.8156018590#Morbi #FireSafety #AureliusFireSafety #FireNOC #MorbiUpdate #SafetyFirst