મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વજન ઘટાડવાની અને દુઃખાવાની ટ્રીટમેન્ટ આપતા જાણીતા 'યુનિક સ્લીમ એન્ડ સ્કીન સ્ટુડિયો'માં લેડીઝ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે.● લેડીઝ સ્ટાફ - 2 અભ્યાસ : ઓછામાં ઓછું 10 પાસઅનુભુવ : ફ્રેશર્સ/અનુભવીફુલ ટાઈમ જોબનો સમય: સવારે 9:00 થી સાંજે 6:00પાર્ટ ટાઈમ જોબનો સમય: સવારે 9:00 થી બપોરે 2:00 2 મહિનાની વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવશે📍યુનિક સ્લીમ એન્ડ સ્કીન સ્ટુડિયો, રામવિજય નગર સોસાયટી, શ્રી રામકૃષ્ણ સીઝન સ્ટોરની સામે, નેસ્ટન ડેરીની બાજુની શેરી, રવાપર રોડ, મોરબીમો.7487999403