મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાઉથ ઇન્ડિયન ફૂડ માટે પ્રખ્યાત GJ-5 ફેન્સી ઢોસા માટે કેપ્ટન અને વેઈટર સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે કામ કરવા ઇચ્છુક લોકોને તુરંત સંપર્ક કરવા જણાવાયુ છે. ● કેપ્ટન (ઓર્ડર લેવા માટે)● વેઈટર (પીરસવા તથા રૂટિન વર્ક માટે)કોલેજ સ્ટુડન્ટ, પાર્ટ ટાઈમ જોબ ઇચ્છુક, લોકલ, નેપાળી તથા પરપ્રાંતિય ઉત્સાહી યુવાનો સંપર્ક કરી શકે છે. બ્રાન્ચ - 1 : કામધેનુ ફન & રિસોર્ટ સામે, MRF ટાયર શો-રૂમ પાસે, મોરબી-કંડલા બાયપાસ રોડ, મોરબી-1મો.9800035135બ્રાન્ચ -2 : ડિ-માર્ટ સામે, ટી પોસ્ટ પાસે, ફ્લોરા પામ્સ, LE કોલેજ રોડ, મોરબી-2મો.9709735135