મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત DOOC સરફેસિસમાં 14 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● માર્કેટિંગ - 5● એક્સપોર્ટ માર્કેટીંગ - 4● બીલિંગ - 2● જનરલ ઓફિસ વર્ક -3📍DOOC સરફેસિસલેમઝોન ગ્રેનિટો સામે, રાતાવિરડા રોડ(સરતાનપર રોડ)મો.9925170341