ઈમ્પોર્ટ-એક્સપોર્ટના નિષ્ણાતો પાસેથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને 100% ગેરંટી સાથે મેળવો સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શનમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે ઈન્ટરનેશનલ માર્કેટમાં વેપાર કરવાનું સપનું જોઈ રહ્યા છો? પોતાનો એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બિઝનેસ શરૂ કરવો છે, પણ શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી તેની મૂંઝવણ છે? તો હવે તમારી આ ચિંતાનો અંત આવી ગયો છે. મોરબીમાં છેલ્લા 3 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત JR બ્રધર્સ એક્સપોર્ટ કોચિંગ ક્લાસ તમારી સફળતાનો માર્ગ મોકળો કરવા જઈ રહ્યું છે. અહીં માત્ર 45 દિવસમાં 100% ગેરંટી સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું સંપૂર્ણ પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે.પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને એક્સપર્ટ ગાઈડન્સઅહીં અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. તમામ ડોક્યુમેન્ટ વર્ક પ્રોજેક્ટર દ્વારા પ્રેક્ટિકલી શીખવવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીમાં હાલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતા નિષ્ણાતો દ્વારા જ ખાસ સેશન લેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને રિયલ-ટાઈમ માર્કેટનું પ્રેક્ટિકલ માર્ગદર્શન મળી રહે.45 દિવસના એક્સપોર્ટ બિઝનેસ પ્રોગ્રામમાં શું શીખવવામાં આવશે?● ઈન્ટરનેશનલ બાયર્સ અને સપ્લાયર્સ કેવી રીતે શોધવા ● એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડોક્યુમેન્ટેશન અને સંપૂર્ણ પ્રોસિજર ● બેંકિંગ, એલ.સી. (LC) અને પેમેન્ટ ટર્મ્સની સમજ ● સરકારી યોજનાઓ અને ઈન્સેન્ટિવ્સના લાભ ● લોજિસ્ટિક્સ અને ફ્રેઈટ ફોરવર્ડિંગની કામગીરી ● કસ્ટમ ક્લીયરન્સ અને શિપિંગ પ્રક્રિયા ● પોતાનો નવો એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શનનોકરિયાત વર્ગ માટે ફ્લેક્સિબલ ટાઈમિંગની સુવિધાઆ પ્રોગ્રામ ખાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે. જોબ કરતા લોકો માટે સમયની અનુકૂળતા રહે તે માટે સોમવારથી શુક્રવાર નીચે મુજબની બેચ ઉપલબ્ધ છે:● સવારની બેચ : 8:00 થી 9:00 AM● સાંજની બેચ : 8:30 થી 9:30 PMJR બ્રધર્સમાં આગામી તારીખ 5 ઓક્ટોબરને સોમવારથી નવી બેચ શરૂ થઈ રહી છે, તો આજે જ તમારું રજિસ્ટ્રેશન કરાવો.સ્થળ : JR બ્રધર્સ એક્સપોર્ટ કોચિંગ ક્લાસ, નવયુગ સિલેક્શનની ઉપર, મૈસુર ઢોસાવાળાની બાજુમાં, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી.સંપર્ક : જ્યેન્દ્ર સગરમો.9913958353#MorbiUpdate #Morbi #ExportImport #JRBrothers #ExportBusiness #MorbiBusiness #ExportCoaching #PromotionalArticle #BusinessGrowth