શું તમે રોજ સવારે થાક અને કમરના દુખાવા સાથે ઉઠો છો? તો વાંક તમારો નહીં, તમારા જૂના ગાદલાનો છે! આજે જ 7થી 8 વર્ષ જૂનું ગાદલું આપીને લઈ આવો નવું ઇન્ટરનેશનલ ક્વોલિટીનું મેટ્રેસ, આકર્ષક ઓફર્સ સાથેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): આપણે કાર, મોબાઈલ અને કપડાં સમયસર બદલીએ છીએ, પણ આપણા દિવસનો ત્રીજો ભાગ જેના પર પસાર થાય છે તે ગાદલું વર્ષો સુધી બદલતા નથી! દબાઈ ગયેલું અને શેપ ગુમાવી ચૂકેલું જૂનું ગાદલું તમારી પીઠ, કમર અને ઊંઘનું સૌથી મોટું દુશ્મન છે. જો તમે પણ સવારે ઉઠીને કમર કે ડોકના દુખાવાથી પીડાતા હોવ, આખો દિવસ થાક અનુભવતા હોવ તો સમજી લેજો કે તમારું ગાદલું એક્સપાયર થઈ ગયું છે. તમારી આ સમસ્યાનો કાયમી અંત લાવવા માટે મોરબીનું ખ્યાતનામ 'Blu Bliss Mattress' એક જબરદસ્ત એક્સચેન્જ ઓફર લઈને આવ્યું છે. તમારું 7થી 8 વર્ષ જૂનું ગાદલું આપો અને તેની સામે આકર્ષક વળતર મેળવીને નવું પ્રીમિયમ મેટ્રેસ ઘરે લઈ જાવ.વર્ષ 1999 માં મોરબીમાં જ સ્થપાયેલી આ બ્રાન્ડ આજે પોતાના સતત રિસર્ચ અને અત્યાધુનિક ટેકનોલોજીના કારણે એક્સપોર્ટ માર્કેટમાં પણ ડંકો વગાડી રહી છે. મોરબીમાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી, મોરબીવાસીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રીમિયમ ગાદલા સીધા ફેક્ટરી ભાવે (હોલસેલ રેટમાં) મળી રહ્યા છે. તેમાં પણ હવે શાનદાર એક્સચેન્જ ઓફર ભળતા ગ્રાહકોને ડબલ ફાયદો થઈ રહ્યો છે.'Blu Bliss Mattress' ના વિશાળ શોરૂમમાં 20 થી વધુ પ્રીમિયમ અને ઓર્થોપેડિક મેટ્રેસની રેન્જ હાજર છે. ગ્રાહકોની પહેલી પસંદ બનેલા 3 બેસ્ટ સેલિંગ મોડલ્સ આ મુજબ છે:● Havenlyn (હેવનલાઈન): જેમને ઊંઘતી વખતે એકદમ બાઉન્સી અને સપોર્ટિવ બેઝ જોઈએ છે તેમના માટે આ લેટેક્સ ફોર્મવાળું ગાદલું બેસ્ટ છે. આ મેટ્રેસ તમને ફાઈવ સ્ટાર હોટલ જેવી અલ્ટીમેટ લક્ઝુરિયસ ફીલ આપે છે.● Fressio (ફ્રેશિયો): પોકેટ સ્પ્રિંગ અને હાઈ-ડેન્સિટી પ્રેશર રિલીવિંગ મેમરી ફોર્મનું આ અદભુત કોમ્બિનેશન છે. આ ગાદલું તમારા શરીરના બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવી કમર અને સાંધાના દુખાવામાં મોટી રાહત આપે છે.● Royce (રોયસ): ગરમીની સિઝનમાં પણ ઠંડકનો અહેસાસ કરાવતું પ્રીમિયમ સ્પ્રિંગ મેટ્રેસ. આ ગાદલાની ખાસિયત એ છે કે તે શરીરની ગરમીને શોષી લે છે, જેથી રાત્રે પરસેવો નથી થતો અને એકદમ ડીપ અને આરામદાયક ઊંઘ મળે છે.ઊંઘ અને સ્વાસ્થ્ય સાથે ક્યારેય બાંધછોડ ન કરવી જોઈએ. આંખ બંધ કરીને કે માત્ર ફોન પર માહિતી મેળવીને ગાદલું ખરીદવા કરતા આજે જ 'Blu Bliss Mattress' ના શોરૂમની રૂબરૂ મુલાકાત લો. ગાદલા પર બેસી, સુઈને તેનું કમ્ફર્ટ જાતે ચેક કરો. જૂના ગાદલાની એક્સચેન્જ ઓફરનો લાભ લો અને તમારી જરૂરિયાત મુજબ યોગ્ય મેટ્રેસની પસંદગી કરો.BLU BLISS MATTRESS અજંતા કલોક પાસે, મોરબી-રાજકોટ હાઇવે, વિરપર, મોરબીમો.8153931234#BluBlissMattress #MattressExchangeOffer #Morbi #SleepBetter #OrthopedicMattress #FactoryPrice #PremiumQuality #MorbiUpdate #HealthAndSleep