મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ ગોલ્ડ એન્ડ સિલ્વર જવેલરી શો-રૂમ Meraki Jewelsમાં 9 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે. ● આસિસ્ટન્ટ મેનેજર - 1● એકાઉન્ટસ હેન્ડલર -1● સેલ્સમેન -3● સેલ્સગર્લ-3● ઓફિસ બોય -1( અનુભવીની પ્રથમ પસંદગી)(ગ્રેજ્યુએટને અપાશે પ્રાથમિકતા)(સેલેરી 15 હજારથી 40 હજાર)( જોબ જોઈન કરનારને દિવાળી બોનસનો લાભ મળશે)📍Meraki Jewelsબાપા સિતારામ ચોક,રવાપર રોડ, મોરબી મો.9898054458મો.9879806200