મોરબી અપડેટ: મોરબી નિવાસી માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડ (ઉંમર વર્ષ 57) તેઓ જીતેન્દ્રભાઈ દિનેશભાઈ કક્કડ (RK) ના પત્ની, સ્વ. જગદીશભાઈ રાજાના પુત્રી, અર્જુનભાઈ અને લખનભાઇના માતાનું તારીખ 29/09/2026 નું મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 02/10/2026 શુક્રવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાકે લુહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.